________________
( १२४ )
કરાલ એ ભાગ તથા મધ કેળાં નારીએરનુ પાણીને અડદને ચૂષ, બહેડાના કાઢો. સ્તન, સમુદ્ર ગેાળ અને ત્રિફળાનુ પાણી એ દરેક ત્રણથી આરંભી એકેક ભાગ વધારી લેવાં. અને દશ ભાગ ચૂર્ણ મેળવી સ ખૂબ મન કરવાથી શ્રેષ્ટ “ વજ્રલેપ” જેવા ચુના બને છે. ૩૧૦-૧૧
कराल दो भाग, तथा शहद केले और श्रीफलके पानीको उड़द का व्युष, बहेडेका काढ । स्तन, समुद्र गुड और त्रिफलके पानी अिन हरेक को तीन आरंभ करके एक एक भाग बढाते चलें । और दस भाग चूर्ण मिलाकर सबका खुब मर्दन करने से श्रेष्ठ 'वज्रलेप' सा चुरा बनता है । ३१०-११
Tags मसान्त मुष्टिका युक्ति मर्दिना ।
श्रेष्ठ मध्योत्तमा ज्ञेया सुधा सौधादि बन्धिनी ।। ११२ ।।
આ તૈયાર થયેલ ચૂનાને ચાર ણુ અને બે માસ પર્યંત મુટ્ઠીએ દ્વારા મન કરવામાં આવે તા ક્રમે શ્રેષ્ટ મધ્યમ અને ઉત્તમ ચુના બને છે.
શુકતા એટલે શુદ્ધ માટીના વાસણમાં ગાળ મધુ અને કાજી એ ત્રણેને એકઠાં કરીને ડાંગરની કાઠીમાં ત્રણ રાત્રિ દીવસ રાખી મુકવામાં આવે તેને શુકત કહે છે.
ચૂષ=એટલે મગ વગેરે એ દળ દ્રવ્યને અઢારગણા પાણીમાં દાળ મળી જતાં સુધી સીઝવી પીળાં જેવાં કરતાં કંઇક ઘાડા પાકને ચૂષ કહે છે. અભિલષિતાથ ચિંતામણીના પહેલા પ્રકરણનાં ત્રીજા અધ્યાયના શ્લાક ૧૪૦ થી ૧૫૪ માં લેપ દ્રવ્ય આપેલ છે વિષ્ણુધર્માંતર પુરાણુ વલેને અધ્યાય ૯૨ મા છે, અપરાજિત્ત પૃચ્છા. મા. ૩૧૨
जिस तैयार हुए चुनेको चार, तीन और दो मास पर्यंत मुठीऔं द्वारा मर्दन करें तो क्रमसे श्रेष्ठ, मध्यम, और उत्तम चुना बनता है । शुक्ता मूंग बगैरह द्वोदल द्रव्यको अठ्ठारह गुने पानीमें दाल मिल जावे वहां तक सीज्ञा कर पीळा सा बनाकर जो घाडा पाक जैसा हो उसे यूष कहते है ।
अभिलाषताथ 'चिन्तामणि' के पहले प्रकरणके तीसरे अध्यायके श्लोक १४० से १५४ तक द्रव्य लेप दिये हैं। 'विष्णु धर्मेतिर' पुराण मे वज्रलेप अध्याय दसवां हैं । ३१२