________________
( १२ )
ઉપરથી પહેલા ખર શિલાના થરમાં વરાહરૂપે ધરણીધરનું સ્થાપન કરવું. સૂત્રપાત નેાંધમાં ચિંતામણી નીચે ઉપરના થરામાં નાગકુળાનું આહ્વાહન કવું. ખડશીલાના વારિમામાં નાગદેવ. તે પર કુંભિકાના થરમાં જળદેવતા. પુષ્પક ઠામાં કિન્નર અને અંતરાળના થરમાં પુષ્પકકુલ; જા ડખામાં નદી; કણીમાં હરિ, ગજપીઠમાં ગણેશ, અશ્વપીડમાં અશ્વિનીકુમાર, નરપીડમાં નરદેવ, એમ મયાગે કરીને મહાપીડમાં દેવાનુ આહ્વાહન કરવું. ખરાના થરમાં ક્ષમાદેવી ( પૃથ્વી )નું આહ્વાહન કરવું.કુંભમાં તેના સૃષ્ટિમા નિકળાના ત્રણ ભદ્રમાં ત્રણ સંધ્યાનું સ્થાપન કરવું, કળશાના થરમાં શિવને પ્રિય એવા પાતી દેવીનુ આહ્વાહન કરવું, અંતર પત્રમાં કુબેરનું આહ્વાહન કરવું, એમ યથાક્રમે કરીને દેવેની પ્રતિષ્ઠા કરવી. ૨૨૪ થી ૨૩૦
विश्वकर्मा कहते हैं : प्रासादके समस्त घरमें देवता न्यास, स्थापन, आवाहन उसके क्रमसे में कहता हूं उसे एक चित्तसे सुनिये | बुनीयादकी भूमिमें पराक्रम देवकी स्थापन करें, उसके उारकी शीलाओंमें प्राग्भार देव, भूमि परसे पहले खरशीलाके घरमें तराहके रूपमें धरणीधरको स्थापना करे | सूत्रपात में चिंतामणी, नीणे उपरके घरमें नागकुलोंका आव्हाहन करे । खडशीलाके वारिमार्ग में नागदेवका, उस पर कुंभीका के घरमे जलदेवता, पुष्पकंठामें किन्नर, अंतराळके घरमें पुष्पकुल, जाडंबामे नंदी, कीमें हरि, गजपीठमे' गणेश, अश्वपीठमें अश्विनीकुमार, नरपीठमें नरदेव, असे कर्मयोगसे महापीठमें देवोंका आवाहन करे । खरके घरमें क्षमादेवी (पृथ्वी) का आवाहन करे । कुम्भमें उसके सृष्टि मार्ग से निकलते तीन भद्रमें तीन संस्थाकी स्थापन करे । शंकरके मी पार्वतो देवीका आवाहन करे। अंतर पत्र में कुबेरका आवाहन करे. असे यथाकर्म करके देवकी प्रतिष्ठा करनी चाहिये । २२१ - २३०
कलशेके घरमें
कपोताभ्यां गन्धर्वा अन्तःपत्र ं च किन्नरा |
शारदा मंचिकायां च जंघायां मेरूरेव च ॥ २३१ ॥ लोकपाला दिक्पालाः सुरावाथ गणेश्वराः । उदीच्या मिंद्रदेवश्च सावित्री भरणे स्थिता || २६२ ।। भारवारः शिरावर्या पट्टेदेव्यश्च संस्थिताः । विद्याः कपोताभ्या मन्त्रःपत्रे सुरास्तथा ॥ २३३ ॥