________________
ર
સૂત્રધાર-મન-ચિવિત
અંદર પેસી શકાય તેવા) રાખવી, જેથી દરવાન જોઈ શકે પણ મહારના માણસ એક્દમ તેમાં પ્રવેશી ન શકે. ૧૦૬
यथा ।
सपादसार्धपादोनद्विगुणा देवद्विजपावासे इतो स्वोऽथ वर्जयेत् ॥ १०७॥
દેવગૃહ ( ધ્રુવલ )નું દ્વાર સવા હાથથી લઈ અઢી હાથ સુધીની પહેાળાઇ વાળુ, બ્રાહ્મણનુ ઘર હાય તે તેનુ' દ્વાર દોઢથી ત્રણ હાથના વ્યાસવાળુ અને રાજગૃહ ( મહેલ ) હાય તે તેનું દ્વાર પાણા એ હાથથી લઇ સાડા ત્રણ ાથના વ્યાસવાળુ કરવુ. દ્વારના વ્યાસ આ પ્રમાણથી એછે. હાય તા તે તજવે. અર્થાત્ તેનાથી સાંકડાં દ્વાર ન કરવાં. ૧૦૭ प्राग्भूमिमृत्तिका कुम्भी विना शैलं नृणां गृहे ।
शैलबद्धा प्रतिकरं भूमिर्द्धिर्द्वियवोन्नतम् ॥ १०८ ॥
ઘરની આગળની ભૂમિ મૃત્તિકા ( માટી )ની હાય તેા તેને ઘડાના જેવા વળાંકની ઢાળ પડતી રાખવી. પત્થર ન નાખવાના હોય તેાજ તેમ રાખવી, પણ જો પત્થર જડવાના હોય તે પ્રતિ હસ્તે એક એક હાથના અંતરે એ એ જળ જેટલી ઉંચી રાખવી. ૧૦૮ वृषाजविषमध्वाज्यवीणाभरणचन्दनैः ।
हयादर्श स्वर्ण ताम्रपत्रैर्नित्यं સમન્વિતમ્ ।। ૨૦૧।।
ગાય, બકરીઓ, પાણી, મધ, ઘી, વીણા, આભરણ, ચંદનર્મદે ઉત્તમ પદાર્થો, ઘેાડા, દણુ, સેનુ, તાંબાનાં વાસણા વગેરેથી સદા ભરપુર રહે તેવુ. ૧૦૯
सदानुलिप्त संधिसु गृहमंबुसमुक्षतम् ।
कृतपुष्प चयं नित्यं सूर्यावक्षित दीपकम् ॥ ११० ॥
સદા સાંધાઓ પુરાએલા અને લી' પાએલા હોય, પાણીને છંટકાવ કરેલા હાય પુષ્પ વેરાએલાં હાય અને જેમાં દિવસે દીવે કરવાની ( અધારૂ ન રહે તેવુ') જરૂર ન પડે તેવુ’. ૧૧૦
नित्याग्निसलिलसूर्यादृष्टतल्पं श्रियः पदम् ।
अथ ग्रहादिरशुभानि न करोति गृहादिषु ॥ १११ ॥
નિત્ય અગ્નિ, પાણી અને સૂર્યાં જેમાં પથારી ન જોતા હોય અર્થાત્ સવારના હામ કરવાની વેળા, નવું પાણી ભરી લાવવાની વેળા અને સૂર્યોંદયની વેળા પહેલાં જે ઘરમાં બધાં ઉડી જતાં હોય અને પથારી વાળી દેવામાં આવતી હોય તેનુ ઘર લક્ષ્મીનું સ્થાન અને છે.
હવે જેનાથી ગૃહાર્દિ (ગેાચરમાં ) ગ્રહેા અશુભ રૂપ ન આપે તેવું કારણ કહે છે. ૧૧૧