________________
હિa
ઘરના ગર્ભગૃહમાં તાંબાના પાત્રમાં મૂકેલું ધાન્ય ભૂમિમાં રહેલા દેને પિતપિતાનાં ચિન્હ વડે જાહેર કરે છે. ૧૦૦
पूर्वस्यां स्थापितं सौम्यां ननु वा मंत्रमुच्चरन् ।
मंत्रमुच्चार्य विन्यस्य पात्रं बाह्य सखादिभिः ॥१०॥ આ પાત્ર પિતાના મિત્રના હાથે (અથવા મિત્ર જેવા સ્નેહીજનની હાથે) ઘરની બહારની જગ્યામાં મંત્રના ઉચ્ચાર સાથે મૂકાવવું તેમજ ગર્ભગૃહમાં, ઉત્તર અને પૂર્વ દિશામાં મંત્ર ભણતાં જાણતા મૂકવાં,
एवं गृहेषु प्रासादे न्यसेदुर्गे सभादिषु ।
वापी कुपतडागादौ धातुजान्यबटे न्यसेत् ॥१०२।। આ પ્રમાણે ઘર, મહેલ, કિલ્લે, સભાગૃહ, વાવ, કુ, તળાવ આદિ બનાવતાં પહેલાં ભૂમિના શુભાશુભની પરીક્ષા કરવા પાત્ર મૂકવાં. પાત્રો ખાડો કરી ખાડામાં ભૂફવાનાં હોય છે. ૧૦૨
मत्स्यं कुलीरं मंडूकं सर्प वा शिशुमारकम् ।
सगर्भ सर्वसंपत्यै विगर्भ सर्वनाशकम् ॥१०॥ ઘરની જમીન ખોદતાં તેમાંથી માછલાં, કરચલા, દેડકાં, સાપ અથવા શિશુમાર (એ નામનું જલચર પ્રાણી) વગેરે નીકળે છે તે ઘર સર્વ સંપત્તિવાળું બને છે એવું કંઈ ન નીકળે છે તે જમીન સર્વનાશ કરનારી સમજવી. ૧૦૩
साधेहस्तात्रिहस्तान्तो न्यासो द्वारे कारयेत् ।
द्वारशोभं त्रिहस्तादि विश्वहस्तं त्रिविस्तरम् ॥१०४॥ દોઢ હાથથી લઈ ત્રણ હાથ સુધીને કારને વ્યાસ (પહોળાઈ) રાખ. દ્વારની ઉપરનું શોભતું (ઉત્તરંગ) ત્રણે હાથથી લઈ તેર હાથ સુધીની ઉંચાઈ એ ક વું પણ તે ત્રણ હાથની લંબાઈનું કરવું. ૧૦૪
पादोनद्विघ्नान्य प्रकारादन्तभूमिकम् ।
मण्डपाकृतिसंयुक्ता वर्णानां भूवने श्रुता ॥१०५॥ इति ग्रन्थान्तो દ્વારની બાબતમાં ગ્રંથાન્તરનો મત એ છે કે પિણ બે હાથની પહોળાઈ અંદરના એરડાઓના દ્વાર માટે રાખવી. ઉત્તરાર્ધને આગળના લેક સાથે સંબંધ છે. ૧૦૫
व्यास सार्धाद्विहस्तान्तः प्रतोल्या वर्णमन्दिरे।
राजदुगैंकहस्तान्त यथा दन्ता प्रविन्यसेत् ॥१०६॥ પોળના દરવાજાની બારીને વ્યાસ દેઢથી બે હાથ સુધીનો રાખ. રાજદુર્ગ (રાજ મહેલના કિલ્લાના મુખ્ય દરવાજાની બારીને વ્યાસ એક હાથને રાખવો. જેમ દાંત વચ્ચેથી જગ્યામાં સંકડાશ હોય છે, તેમ આ બારીના દરવાજાની સાંકડાશ ( કઠિનાઈથી