________________
નને છાં, જાળીયા, જરૂખા, સ્તંભ, મદળ (બેકટે), આદિથી સુંદર સુશોભિત કરવું જોઈએ. પરદેશનું અનુકરણ કરી આપણી ભારતીય કળાને કવંસ રહ્યો છે આ પ્રવાહ કયારે અટકશે ? - સમયના પ્રવાહ પ્રમાણે ભવનની અંદરની સુખ સગવડો જરૂર કરવી જોઈએ પરંતુ બાહ્ય મુખ દર્શનની વિકૃતિ કળાવાનેને આંખના કણાની જેમ ખુંચે જગતના વિકાસ સાથે આપણે ચાલવું જોઈએ એગ્ય રીતે વિકાસ જરૂર સ્વિકારાય પરંતુ દેશની કળાની વિકૃતિ તે ન જ થવી જોઈએ.
આમ સ્થાપત્યની જેમ શિલ્પ અને ચિત્રોમાં પણ એવીજ વિકૃતિ પિઠી છે
પ્રાચિન કાળમાં થયેલા અદૂભુત અમુલ્ય સ્થાપત્યો પર સ્થપતિઓના નામથી અનભિન્ન છે જે કે મધ કાળમાં કયાંક શિલ્પીઓના નામને ઉલ્લેખ જોવામાં આવે છે મધ્યકાળની કેઈક મૂર્તિઓ પર શિલ્પીઓના નામે ઉત્કર્ણ થયેલા છે ગુજરાતની પ્રાચિન રાજધારી રાજસ્થાન તરફ વચ્ચે પુરાતન ભિન્નમાળમાં વિ. સં. ૭૪૧ અને ૬૮૬ માં ભિન્નમાળના ઉત્કૃષ્ઠ શિલ્પકાર કલા વિશારદ સૂત્રધાર ગૃહ-૨ ના પુત્ર સૂર્યવર્મા અને ગૃહવર્મા કુશ રૂપ કર્મ નિપુણ હતા. વાસુવિઘાર્તેિ તાતિ તમિ વિવૃવતેરેવેધારિત
બીજે એક લેખ વિ. સં. ૭૪૪ સને ૬૮૨ની બે ધાતુ મૂર્તિ પરના લેખમા શિવ નાગ નામના શિકિપને સાક્ષાત બ્રહ્મા કહેલ છે. રાજસ્થાન પીંડવાડા પાસે બે ધાતુ મૂતિ પર
साक्षात पितामहे ने य विश्वरूप विद्यात्यिना शिल्पिना शिवनागेन कृतमेव जिनद्वयम्
આ શિલ્પિીઓ એ એક પ્રાસાદ નિર્માણ કર્યાને લેખ મળે છે. ચૌદમી સદી પછીના શિલ્પીઓના નામે ટુંકા ફકત બે અક્ષરાના વિશેષ મળે છે.
અહી મેવાડના શિલ્પીઓને ચૌદમીથી સત્તરમી સદી સુધીના કાળમાં થયેલા શિલ્પી, એનો ઉલ્લેખ આપેલ છે
આ ગ્રંથના કર્તા સૂત્રધાર મંડનનું કુટુંબ મૂળ ગુજરાત અણહીલપુર પાટણના ભાર દ્વાજ ગોત્રના સેમપુરાને મેવાડના કુંભ રાણએ સેલંકી કાળના અદ્ભુત સ્થાપત્યથી આકર્ષાઈને સૂ. મંડનના પીતા બેતાના કુટુંબને મેવાડ નિમંત્રી ગયેલા અને ત્યાં તેઓની પાસે ઘણા મંદિરે મહેલે કીલ્લા કીતિસ્તંભ આદિના નિર્માણ કરાવેલ
સૂ. મંડનના ભારદ્વાજ ગોત્રના સોમપુરા હતા તેઓનું કુટુંબને મેવાડમાં લાંબા કાળના વસવાટ દરમીયાન ત્યાંની અન્ય શિલ્પી જ્ઞાતિ સાથે ભળી ગયા
સૂ. મંડન કુશળ સ્થપતિ અને સંસ્કૃતનો પંડિત હતે. જુના કાળના શિ૯૫ના અસ્તવ્યરથ ગ્રંથનું સંકલન કર્યું. અને તેણે પિતે નવા ગ્રંથની રચના કરી. પ્રસાદમંડન રૂપમંડન વાસ્તુમંડન રાજવલ્લભ-વાસ્તુસારની રચના કરી. દેવતામતિ પ્રકરણ ગ્રંથ જુના