________________
સૂત્રધાર મંડન વિરચિત “વાસ્તુસાર
પ્રસ્તાવના જગતમાં છવ પ્રાણી માત્રને આશ્રયની જરૂર રહે છે, પ્રાગૈહિત કાળમાં મનુષ્ય bફા કે વિશાળ વૃક્ષના આશ્રય લેતા. પછી મનુષ્ય ઘાસ અને કાષ્ટની કુટિર કરીને રહેવા hયા, પક્ષીઓ વૃક્ષ પર માળા બાંધી આશ્રય મેળવતા. સમય જતાં કુટુંબ પરિવાર વિસ્તાર થતા ગામ વસાવી સમુહમાં રહેવા લાગ્યા.
પુશ અને વાસ્તુશાસ્ત્રના ગ્રંથમાં જણાવેલ છે કે બ્રહ્માએ વિશ્વની ઉત્પત્તિ કરી પૃથ્વીનું ન્ય રાજા પૃથુને સોંપી પ્રજાના વસવાટ માટે ગ્રામ નગરે વિશ્વકર્મા દ્વારા વસાવા કહ્યું 'શાનીથા પહાડોને વિછેદ કરી ભૂમિ સમતલ કરવા માંડી. આથી પૃથ્વી ધા નાખતી બ્રહ્મા પાસે ગઈ કે મારા અંગોનું વિકેદ થઈ રહ્યું છે. પીડા કરી રહ્યા છે માટે રક્ષણ માખ્યું. રાજા પૃથુ અને વિશ્વકર્માની સાનિધ્યમાં પૃથ્વીને સમજાવી કે, લોકોના હિતમાં જે કી રહ્યા છે તે યોગ્ય છે એમ કરી પૃથ્વીને સાંત્વન આપ્યું.
સમયાનુસાર વાસ્તુશાસ્ત્રમાં વિકાસ થતો રહ્યો અને વાસ્તુશાસ્ત્રોના ગ્રંથની રચતાઓ જુદા જુદા કાળે ઋષિ મુનીઓએ કરી તેમાં સામાન્ય લેકે ગૃહે રાજગૃહે દેવ મંદિર જળાશય સરોવર કુંડ વા નગરો કલા ઉધાનની રચના આદિના બાંધકામના મીયમ નક્કી થતા ગયા છે કે કાળક્રમ પ્રમાણે તે ગ્રંથમાં તેની રચના ઘાટ વગેરેના પરિવર્તને થતા રહ્યા. પ્રાચિન ઋષિમુનીઓના ગ્રંથે ઉપલબ્ધ થતા નથી પરંતુ પાછલા કાળમાં ઈ. સ. પછીના વિદ્વાનોના ગ્રંથમાં તેના અવતરણે ઉલ્લેખ નેધ મળે છે
દશમી સપ્તાબ્દી પછીના ગ્રંથની રચનાઓ જે થઈ તે વર્તમાનમાં પ્રવર્તતી શિલ્પ સ્થાપત્યની રેલીને અનુરૂપ તેના માન પ્રમાણુ ઘાટ રચના થઈ રહ્યાં છે કે ભારતના પ્રાદેશિક પ્રાસાદાદિ શિલીઓ ઓછાવત્તા અંગેમાં ભિન્નતા છે. ઉત્તર ભારત કરતા દ્રવિડ બને દ્રવિડ પથ પ્રદેશમાં ભિન્નતા વિશેષ જોવામાં આવે છે. પ્રત્યેક શૈલીના શાસ્ત્રોક્ત ગ્રંથ છે.
સમયને પ્રવાહ હંમેશા બદલાતે રહ્યો છે. વાસ્તુશાસ્ત્રના પ્રાચીન શૈલીના ગ્રહો એક ટાલ દ્વિ. ત્રિ. ચતુઃ શાલ ગૃહો ક્રમે ક્રમે વૃદ્ધિ પામતા ગયા તેની રચના ચેકસ સ્વરૂપમાં બાપેલ છે પરંતુ વર્તમાનના સમાજ પિતના અનુકુળ સ્વરૂપ (પ્લાન) ભવના નિર્માણ કરી કહા છે પરંતુ ભવનમાં બે વસ્તુઓ પૂર્ણ ખ્યાલ રાખવો જોઈએ કે ૧ આપણું કષિમુનીઓએ કહેલા વેષ રહિત રચના કરવી ૨ બીજુ આપણા દેશની હવાને અનુમળ અને ભારતીય રેલીના મુખ દર્શન યુક્ત ભવનની રચના હોવા જોઈએ
વર્તમાનમાં ચાલીશેક વર્ષથી મોર્ડન સ્ટાઈલના નામે ભવનમાં સુખ દર્શનની હૈતી એટલી આવી ગઈ છે કે કળાવાનેને ઘણા ઉપજે તેવી વિકૃત થઈ રહી છે ભવ