________________
જુલા:
चतुःशालगृहाणि चतुःशालं गुणात्र च षट्दारु शोभनं गृहम् | मलयं मुखयुग्माख्यं वामैको दक्षिणे लघुः ||११४॥
ષટ્યુક્ત ચતુઃ શાલ ગૃહને આગળ ત્રણ અલિદ કરીએ તેનું સેશન નામ જાણ્યું અને ખે એ અલિદ અને ડાખી જમણી દિશાએ એક એક અલિદ કરીએ તે તેનુ નામ મલય જાણવુ’. ૧૧૪
द्विषदारु मुखे वेदाः एकैकवामदक्षिणे ।
अलिंदोऽथमुखे भद्रे तद्गृहं मकरध्वजम् ॥ ११५ ॥
ચતુઃ શાલમાં એ ષટ્ઠરૂ શાલામાં કરવા એને મુખે આગળ ચાર અલિંદ કરી ડાળી જમણી દિશાએ એકેક અલિદ કરે એને મુખે ભદ્ર કરે તે તે ગ્રહનું નામ મકરધ્વજ જાણુવુ. ૧૧૫
इति चतु:शा गृरह
सौम्या स्यात् हस्तिनी शाला माहिषी पूर्वदिग्मुखा । दक्षिणाभिमुखा शागौ छागली पश्चिमानना ॥ ११६॥
રાજ્યગૃહે ઉત્તરે હસ્તિ શાળા કરવી, પૂર્વમાં ભસેાની દક્ષીણું ગૌશાળા અને પશ્ચિમે છાગલી-મકરાની શાલા કરવી. ૧૧૬
आशामग्र गृहद्वारं दक्षिणांगे भवेयदि । इंद्रे गृहक्षते पुष्पदंते भल्लाटके तथा ॥ ११७॥ सुभद्रं नंदपीठं च सौरभि पुष्करं क्रमःत् । चत्वारोऽमीगृहाः पुंसां धनपुत्र सुखावहा ॥११८॥
અપરશાલા હસ્તિની, મહિથી આદિના દ્વાર આગળ કયા પદ્મ વિભાગ મુકવાં ? તથા ખડકી દ્વાર કયાં મૂકેવુ...? ક્ષેત્રના નવ ભાગ. ૮૧ પદના કરવા. તેમાં હસ્તિ શાલામાં જમણી તરમ્ ઇદ્ર દેવના સ્થાને દ્વાર મૂકવુ. મહિથી શાળામાં જમણી દિશાએ ગૃહક્ષતના સ્થાને દ્વાર મુકવું. ગૌશાલા હાય તા જમણી દિશાએ પુષ્પદંતના સ્થાને દ્વાર મુકવુ. અને છાગ શાળા માટે જમણી બાજી ભલ્લાકના સ્થાને દ્વાર મૂવુ એ રીતે ચારે દિશા તથા ચાર નામ અનુક્રમે જાણવા, હસ્તિશાલાએ સુભદ્ર, મહિષીને ન પીઠ, ગૌશાળાને સૌરભિ અને છાગલી શાળાને પુષ્કર એવુ નામ અપાય, ચાર ગ્રહે તે ઉત્તમ પૂર્ણ સુખ આપે. ૧૧૭-૧૧૮ इति भद्राणि
राजगृहम् Aargaर्धनं नाम सराज्ञां पंचविंशतिः । तन्मध्ये षोडशस्थाने सुभद्रे शोभनाः स्मृताः ॥ ११९॥