________________
सूत्रधार-मंडन-बिरशित ઘરની જમીનમાં શાલા (ઘર) અને પ્રતિશાળા-(પરસાળ ઓસરી) રાખવાનું પ્રમાણ કહે છે ઘરની જમીનની ઉંડાઈના પાંચ ભાગ કરી ત્રણ ભાગની શાલા (ઘર) અને એ ભાગની પરસાળ કરવી. જે ઘરની જમીનના સાત ભાગ કરે તે શાલા ચાર ભાગનું અને પરસાળ ત્રણ ભાગની. અને જે નવ ભાગ કરેતો પાંચ ભાગની શાલા (ઘર) અને ચાર ભાગની પરસાળ રાખવી. ૫૯
काष्टनागुणदोष गृहं काष्टं त्यजं चिंचा अक्षं सक्षीर कंटकम् ।
निवं दग्धं स्वयं शुष्कं चैत्य देवालयोद्भवम् ॥६॥ ઘરમાં વાપરવાને ત્યાજ્ય કાષ્ટ, આંબલી, બહેઠા, દુધાળાં, કંટકવાળાં, લીમાં (બકામ લીંબડી) બળેવું વૃક્ષ કે પિતાની મેળે પડી ગયેલું વૃક્ષ, કે પિતાની મેળે સુકાઈ ગયેલું વૃક્ષ ચિત્ય (સ્મશાન) પાસેનું કે જે વૃક્ષમાં દેવનું સ્થાનક હોય તેવા વૃક્ષના ઘરમાં વાપરવાં નહિ. (પક્ષીઓના ઝાઝા માળાવાળું વૃક્ષ ન કાપવું. ૬૦
शंसंति शाकं मधुयं सजशालं च खादिरम् ।।
पनसाशना हारिद्रं देवदारुं शिरीषजम् ॥६॥ સાગ, મહુડો, સજી (અક્ષણ) શાલ, ખેર, પનસ, અશનલીઓ (અયન લાખ) હળદર, દેવદાર શિરીર (સરસડે) એટલાં વૃક્ષેને ઘરમાં વાપરવા માટે વખાણે છે. ૬૧
श्रीपणी शिशुपान्या तिडकी चंदनार्जुनै । पतंग रोहिणी लांघ्र सारा अन्येऽपि शोभनाः ।।६२॥ काष्टार्थे पंचक्र त्याज्यं शाखां पश्चिम याम्यत ।
द्वयैक काष्टजं श्रेष्टं बहुभिर्भयदं गृहम् ॥६३॥ સેવન શ્રી પણ (કાયફળ) શીશમ, યાસી (?) ટીંમરૂં, ચંદન, સાદડ, અકવૃક્ષ પન્નાડ, રેહિણી લેધર અને બીજાં સારાં કાષ્ટ ઘરમાં વાપરવાં. કાષ્ટ લેવા જતાં (વનયાત્રામાં) પંચકમાં ન જવું. તેમજ પાછળની અને ડાબા ભાગની ડાળી બે ન લેવી. કાષ્ટ શરૂમાં ઘડતાં. ઘર પર પાટડે, મોભ કે શાખા ઉભી કરતાં પંચકમાં ન કરવું. ૬૨-૬૩
કાષ્ટની શાખા (ઉપરનો ભાગ) પશ્ચિમે કે ઉતરે રાખો.
ઘરને વિશે એક જાતિના કે બે જાતિના કાષ્ટ વાપરવા પણ જુદા જુદા કાષ્ટ વાપરવાને દોષ કહ્યો છે ૬૩
(૧૬) સાગ શાળ મહુડા સર્ગ (અક્ષરવ), ખેર બિા એટલા વૃક્ષના કા એક ઘરમાં ભેગા હેય અગર તેમાંથી ગમે તે એક વેઢાના કાષ્ટ ઘર વાપરવાં તે શ્રેષ્ઠ છે. તથા સરલ= વાર. અર્જુન વૃક્ષ સાદડ, પનસ. શ્રી પણ કા શીશમ હળદરો ચંદન સુરતરૂકાયેવૃક્ષ આંબે પદ્માંક ટીંબર એટલા વૃક્ષના કાટે એક ધરમાં ભેગાં વાપરવાં નહિ. પરંતુ આમાંથી ગમે તે વનતિનાં એક જ એક જ જાતિનાં કાટ વાપરવાં.