________________
(૬૮),
રાજલક્ષ,
उपजाति. षत्रिंशतःषट्क्रमतोविदध्यात् । दैवेपुरेचत्वरकेक्रमेण ॥ यदृच्छयामानमुशंतिकेचित् । प्राकारकोहेपिचभिनिकायां ॥११॥
અર્થ:-- દેવમંદિર, નગર અને વટા વિષે છત્રીસ હાથની પહોળાઈ હેય તે તેમાં છ હાથની વૃદ્ધિ કરી બેતાળીસ (૪૨) હાથની લંબાઈ કરવી, તથા બહેતેર હાથ (૭૨) પહોળાઈ હોય તો તેમાં બાર હાથ (૧૨) વધારી રાશી હાથ (૮૪) લંબાઈ કરવી; એ રીતે દેવમંદિર, નગર અને ચિવટાની જેટલી પહોળાઈ હોય તેટલીમાં, દર છત્રીસ (૩૬) હાથે છ છ હાથની વૃદ્ધિ (લંબા
૧ છ હાથની વૃદ્ધિ દર છત્રીસ હાથ પહોળાઈમાં અંબારી લંબાઈ કરવી એમ બતાવ્યું છે. તે માટે રસાકસ" વિષે વિશ્વકર્માએ એવી રીતિ બતાવી છે કે –
पद्मिसतश्चषद्धिः । सूर्यातैश्चतुरोत्तरं ॥ पुरेपासादसंख्यायां । देवसंख्याक्रमेणतु ।। १२ ॥
(મૂત્ર ૭૨) અર્થ-નગર તથા રાજમહેલ અને દેવમંદિર વિષે છત્રીસ હાથ પહોળાઈ હોય તો તેમાં છ હાથ અોરી લંબાઇમાં વૃદ્ધિ કરવી. અને બહેતર ( ર ) હાથ પહોળાઈ હોય તો તેમાં બાર હાથ અંરતાં ચારાશી હાથ થાય ( ૮ ) માટે ચોરાશી હાથની લંબાઈ કરવી; પણ બહેતર હાથ ઉપરાંત હેય તે પછી દર છત્રીસ હાથ વૃદ્ધિ કરી લંબાઈ કરતાં જવું. ૧૨
દૃષ્ટાંત. નગર, હેવમંદિર કે રાજમહેલની પહોળાઈ છત્રીસ હાથ હોય તે બેંતાળીસની લંબાઈ કરવી તથા તેર હાથ પહોળાઈ હોય તો તેની લંબાઈ ચેરાશા હાથની કરવી. અને એક શે ને આઠ હાથની (૧૦૮) પહોળાઈ હોય તો તેના પ્રમાણમાં સોળ હાથ (૧૬) વધારી લંબાઇમાં એક શે ને વીસ થશે. જુઓ બોતેર હાથ સુધી બાર હાથે આવી અને ત્યાર પછીના છત્રીશ હાથે ચાર હાથ અવે એકસ વીસ હાથ લંબાઈ થઈ. એ રીતિ ઉપર બતાવેલા સ્થળોમાં તેર હાથ ઉપરાંત પહોળાઈ થાય તો પછી દર છત્રીસ હાથે ચાર હાથ વધારી લંડ બાઈ કરવી. કદાચ છત્રીસ હાથ કરતાં જાદે કમી હોય તે પહોળાઈના છત્રીસ હાથના વિભાગે ચાર હાથ લંબાઈના આગળ કરી છત્રીસ હાથનાં વરાડે સૂત્રધાર ગણી લેવું તેમજ છત્રીસ હાથ ઉપરાંત હોય તે (પહોળાઈને) તેના આંગળો કરી લંબાઈના આંગળીના જવના હિસાબે વહેંચી નાખવું જોઈએ. પણ આવા કામોમાં તો ગજનું માપ હોય છે. '
ઉપર બતાવેલી સનાતની રીમિક મનુ દેવમંદિર અને વિટાની પહોળાઇથી લંબાઈમાં સાડા આઠમા ભાગ વધારવાની બાબત બતાવી છે, તે અને અમરજિતની રીતિ લગભગ મળતી આવે છે.