________________
ને રણવ મ,
अध्याय ३ जो.
शार्दूलविक्रीडित. आयव्ययतारकांशकविधूनाशिंगृहायेतथा । धान्यंसौख्ययशोभिवृद्धिरधिकायस्मादतःकथ्यते ॥ आयास्तुध्वजधूमसिंहशुनकागोरासभेभाक्रमात् । વાંસરસ્વરમગાપુરમાં શ્રેષ્ઠ મુરાનાં ? .
અથ–પૃહાદિક વિષે આય, ક્ષ. વ્યય, તારા, અંશ, ચંદ્ર અને રાશિની રીત બતાવીએ છીએ. કારણકે, તેઓ શ્રેષ્ઠ આધ્યેથી ધાન્ય, સુખ અને યશની અધિક વૃદ્ધિ થાય માટે પ્રથમ આય વિષે કહિએ છીએ.
પ્રથમ ધ્વજ આય ૧, બીજો ધુમ ૨, સિંહ ૩, શ્વાન ૪, વૃષ ૫, ગર્દભ ૬, ગજ ૭, અને વાંક્ષ ૮ આઠમો આય છે. તે આમાં પહેલો ૧, ત્રીજે ૩, પાંચમો પ, અને સાતમે ૭, એટલા આ દેવમંદિર વિશે શ્રેષ્ઠ છે એમ જાણવું.૧
मानंदेवगृहादिभूपसदनेशास्त्रोक्तहस्तेनतत् । गेहेकर्मकरस्यनाथकरतःस्यात्रैणछाद्यगृहे ॥ आयोदंडकरांगुलादिमपितोहस्तांगुलैरंशतः । क्षेत्रस्याप्यनुमानतोपिनगरेदंडेनमानंपुरे ॥ २॥
અર્થ:-દેવમંદિર અને રાજઘર વિષે શાસ્ત્રમાં કહેલા હાથે માપ કરવું તથા સાધારણ લેકેના ઘરનું માપ શિલિપના હાથે કરવું પણ ઘાસવડે છાવાનું હોય અથૉત્ ઘાસ, પાંદડાં અને એવાં બીજાં તૃણવડે ઘર છાઈ રહેનારા ગરીબ લેકેના ઘરનું માપ ઘરધણીના હાથનું કરવું કહ્યું છે.
ઘર કરવાની ભૂમિને હાથ આંગુળ અને જવથી માપી તે ભૂમિનું ક્ષેત્રફળ કાઢી હાથ, આંગુળ અને જવની ગણતરી પ્રમાણે આય મેળવે પણ નગર અને પુરનું માપ દંડવડે કરવું કહ્યું છે એમ સમજવું. ૨