________________
અધ્યાય ૧ લે.
( ૩ ) અર્થ –ભીંતને પાચો પાણી પયંત નાખવે અથવા સજીવન પત્થર પર્યત નાખે, પણ તે નાખતી વખતે પંચરત્ન સાથે ઉપર બતાવેલી શિળા સ્થાપવી અને તે પછી એ સ્થાપન કરેલી શિલા ઉપર બીજી એક મેટી શિલા સ્થાપવી, અથવા ઢાંકવી. ત્યાર પછી એ ઢાંકેલી મેટી શિલા ઉપરથી ભીંતને પા ચણ; પણ જે ભીંતને ઓસાર (પોળાઈ) પાયામાંથી જે પ્રમાણે લીધે હોય તે જ પ્રમાણે ઠેઠ સુધી રાખવો પણ નીચેથી સાંકડે અને ઉપર આવતાં પહેળો એસાર કરે નહિ. પાયામાં કોરી ઇંટ ખડકવી નહિ પણ ચુનાને અથવા માટીના લેપવાળ પાયે ચણ અને તે પાયામાં સાંધ રાખવી નહિ. તેમજ શ્રેણીભંગ વાંકું ચું, ચણતર થવા દેવું નહિ; કારણ કે, શ્રેણીભંગ થાય અને પાયાની મજબુતી ન હોય તો તેથી ઘરની હાનિ થાય. ૨૬
મારિની. भवनपुरसुराणांसूत्रणेपूर्वमुक्तः कथितइहपृथिव्याःशोधनेचद्वितीयः ॥ तदनुमुखनिवेशेस्तंभसंरोपणेस्याद्
भवनवसनकालेपंचधावास्तुयज्ञः ॥ २७ ॥ અર્થ – ઘર, નગર અને પ્રાસાદની ભૂમિને પ્રથમ દેરીવડે ત્રેવડતાં (ચારે દિશે ખુંટીઓ ઘાલી જમીનની રિસાઈ મેળવવા) વાસ્તુ પૂબ કરવું પ્રથમ જે વખત ભૂમિનું શેધન કરવામાં આવે ત્યારપછી શિરાજન થાય તે વખત બીજીવાર -વારજૂન - કરવું. જ્યારે ક્ષર મુકવામાં આવે ત્યારે ત્રીજીવાર, ો ઉભા કરવામાં આવે ત્યારે ચોથીવાર અને જ્યારે ઘર તૈયાર થાય ત્યાર પછી ઘરમાં વાસ ક
ત્યારે પાંચમી વખત વારતુપુજન કરવું કહ્યું છે. ૨૭
શાસ્ત્રિવિદત. वृक्षादुग्धसंकटकाश्चफलिनस्त्याज्यागृहादूरतः शस्तेचंपकपाटलेचकदलीजातीतथाकेतकी ।। यामादुईमशेषवृक्षसुरजाछायानशस्तागृहे
पार्श्वेकस्यहरेवीशपुरतोजनेतुचंड्या क्वचित् ॥२८॥ - ૧ ઘરનો પાયો નાખતી વખતે વાસ્તુપૂજન કરૂં પડે છે, તે વખત Mિા સ્થાપતાં શિબા સાથે પંચન જોઈએ. તે પંચરત્નનું પડીકું સાની લાકે થોડીજ કીમતે આપે છે: પણ તે ગરીબ માટે છે પણ ધનવાન અને રાજાઓએ તો સાચાં પંચરતને મુકવા માં શ્રેષ્ઠ છે.
૨ ઈટાના દાંતા મેળવતા જવું અને તેજ રીતે પત્થરકામ કરવાનું છે.