________________
(૧૬)
રાજવલ કરતાં પહેલાં જે જમીનમાં ઘર કરવું હોય તે જમીન ખાડાવાળી, તથા ફાટેલી, (જેમાં દરાર અથવા મેટા ચીરા પડી ગયા હોય તેવી જમીન) તથા ખારવાળી અને જેમાં ઉંદર અને સર્પનાં દરે હોય એવી, તથા જેને ખોદતાં હાડકાં નીકળે તેવી જમીન સર્વથા તજવી અર્થાત તેવી જમીનમાં ઘર કરવું
1
* હાડકાં નીકળે એવી જમીનમાં ઘર કરવું નહિ એમ કહ્યું છે પણ હવે પછીના શ્લોકમાં “શલ્ય” (હાડકાં વગેરે) કહાડી ઘર કરવું એમ કહેવાશે માટે વાંચનાર વર્ગે એમ નહિ સમજવું કે ઘર કરવાની જમીનમાં હાડકાં નીકળે એટલે તે ઠેકાણે ધર કરવું નહિ.
ઉપર બતાવ્યા પ્રમાણે ઘરની ભૂમિના નવ કોઠા કરી અથવા કલ્પિને પ્રથમ પૂર્વમાં અ વર્ગને અ લખ અથવા ક૯પ, અગ્નિકોણે ક વર્ગને “ક” લખો અથવા કલ્પો, દક્ષિણ કઠામાં ચ વર્ગને “ચ” લખવે અથવા કલ્પ, નૈઋતે ટ વર્ગને
” પશ્ચિમે એ વર્ગનો “એ” વાયવ્યકોણે ત વર્ગને “ત” ઉત્તર દિશાએ 2 વર્ગનો શ” ઇશાને ૫ વર્ગને “પ” અને છેલ્લે મધ્ય દિશાના કોઠામાં ય વર્ગનો બથ લખ અથવા કલ્પો.
એ રીતે પ્રથમ પૂર્વ, પછી અગ્નિ, દક્ષિણ, નય, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર, ઇશાન અને મધ દિશા. એમ અનુક્રમે કાઠાઓનું રૂપ મનમાં કલ્પી અથવા કઠા કરી દરેક વર્ગના આદ્યના બતાવેલા નવ અક્ષરો પૃથ્વીના દરેક ભાગમાં અથવા કોઠાઓમાં અનુક્રમે સૃષ્ટિમાર્ગે લખવા અથવા કલ્પવા.
એ પ્રમાણે અક્ષરના નવ વગે છે તે દરેક વર્ગમાં કેટકેટલા અક્ષરે છે? અને કિયા વર્ગમાં કિયા અક્ષરે કેટલા જોઈએ એ બાબતની સમજણ આપેલી છે તે પણ સ્પષ્ટ રીતે તુરત સમજવા માટે બતાવીએ છીએ કારણ કે, શિલ્પરીતિ લોપ થવાથી થોડા જ લોકે જાણતા હશે.
૧ પ્રથમ પૂર્વ દિશાના કાકામાં આ વર્ગના અ, ઇ, ઉ, , અને લુ છે. ૨ અચિ કાણુના કાઠામાં ક વર્ગના ક, ખ, ગ, ઘ, અને ડ છે. ૩ દક્ષિણ દિશાના કાઠામાં ચ વર્ગના ચ, છ, જ, ઝ, અને બ છે. ૪ મૈત્ય કાણુના કઠામાં ૮ વર્ગના ટ, ઠ, ડ, ઢ, અને ણ છે. પ પશ્ચિમ દિશાના કોઠામાં એ વર્ગના એ, એ, એ અને એ છે. ૬ વાયવ્ય કોણના કેડામાં ત વર્ગના ત, થ, દ, ધ, અને ન છે. ૭ ઉત્તર દિશાના કેડામાં શ વર્ગના શ, ષ, સ, અને હ છે. |૮ ઇશાન કોણના કઠામાં પ વર્ગના પ, ફ, બ, ભ, અને મ છે. ૯ છેલ્લા મેધ દિશાના કેટામાં ય વર્ગના યર, લ, અને વ છે.