________________
(૨૦)
રાજલ્લભ,
उपजाति. कार्यसदाशान्तिकपौष्टिकंच, कन्याविवाहक्षगणेसपुष्ये ॥ तौतथाश्विभशुक्रवारे, बुधेवजीवेफलदंप्रदिष्टम् ॥ ३१ ॥
અર્થ—વિવાહના નક્ષત્રમાં તેમજ પુષ્ય, શ્રવણ, હસ્ત, અને અશ્વિની, એ ચાર નક્ષેત્રમાં તથા શુક્રવાર, બુધવાર અને ગુરૂવાર, એ ત્રણ વારને દિવસે શાનિક તથા પિણિક કર્મ કરવાથી (ગ્રહશાનિતક કર્મ) ફળદાયિક થાય છે, માટે તે શાન્તિક તથા પણિક કર્મ સર્વ શુભ કાર્યોમાં કરવું. ૩૧
ફરિશ્રી ગામે પશુ પંદર કોરિણારાજ
TA
'હૈ