________________
અધ્યાય ૧૩ મા,
( ૯ ) वसन्ततिलका. क्ररास्त्रिषष्टदशमायगताःशुभाःस्यु स्तद्वत्रिकोणधनकेंद्रगताश्चसौम्याः ।। चंद्रोदशायसहजेषुधनेचशस्तो
जीवोष्टमःशशिसुतोपिसुखायकैश्चित् ।। २९ ॥ અર્થ-મનિષાની કુછી ત્રીજે, છ, દશમે અને એકાદશમે સ્થાનકે કુર ગ્રહે આવ્યા હોય તો તે શ્રેષ્ઠ છે; તેમજ ત્રિકોણ ધનભવન અને કેન્દ્ર સ્થાનમાં સામ્ય હે આવ્યા હોય તે તે સારા છે; દશમે, અગિયારમે, સહજ ભવને (ત્રીજે ભવને) અને ધન ભવને ચંદ્રમા આવે તે તે સારે છે. આઠમા ભવનમાં બહસ્પતિ આવે તે તે સારે છે અને કેટલાક આચાર્યો કહે છે કે-આઠમા ભવન વિષે બુધ આવે છે તે સુખકારી છે.
__ शार्दूलविक्रीडित. मूर्तीमत्युकरःशशीधनगतोधान्यंसुखविक्रमे वेश्मस्थाकलहंकरोतिसुतगःसंतानगोत्रक्षयम् ॥ षष्ठेवैरिभयंचसप्तमगतोदुःखंमृतिमृत्युगः विघ्नंधर्मगतोबलंचगगनेलाभर्थमंत्येव्ययम् ।। ३० ॥
અર્થપરિણાલી વિષે લગ્નમાં ચંદ્રમા હોય તે તે મૃત્યુ કરે, ધન ભવનમાં ચંદ્રમાં હોય તે તે ધાન્યની વૃદ્ધિ કરે, પરાક્રમ ભવનમાં ચંદ્રમાં હોય તે તે સુખ આપે, ચોથા ભવનમાં ચંદ્રમા હોય તે તે કલેશ કરાવે, પાંચમા ભવનમાં ચંદ્રમાં હોય તે તે સંતાન અને ગોત્રને ક્ષય કરે, છઠ્ઠા ભવનમાં ચંદ્રમા હેય તે તે શત્રુને ભય કરે, સાતમા ભવનમાં ચંદ્રમા હોય તે તે દુઃખ કરે, આઠમા ભવનમાં ચંદ્રમા હોય તે તે મૃત્યુ કરે, નવમા ભવનમાં ચંદ્રમા હોય તે તે વિઘ કરે, દશમા ભવનમાં ચંદ્રમા હોય તે તે બળ આપે, અગિયારમા ભવનમાં ચંદ્રમા હોય તો તે ધન આપે અને બારમા ભવનમાં ચંદ્રમા હોય તે તે ખરચ કરાવે. ૩૦
૧ પહેલા ભવનમાં, ૨ બીજ ભવનમાં.
૩ ત્રીજા ભવનમાં.