________________
W
AANAAAAAAAARRRRRAAN
અધ્યાય ૧૩ મે
(૨૧૭) નને કાલા િતથા પ્રયાણક વખતે મળી તલ્ફ અને પાછળ ચામ હોય તે તે ધાને ક્ષય ક ર
ઉપનાતિ. धनस्यवृद्धोधनसंग्रहेतु श्रुतित्रयंपुष्यपुनर्वसूच ॥ हस्तोमगांत्याश्विभमैत्रचित्राः
स्वातिःप्रशस्तानतुशेषमृक्षम् ॥ २६ ॥ અર્થ:–શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, પુષ્ય, પુનર્વસુ, હરત, મૃગશીર્ષ, રેવતી, અશ્વિની, અનરાધા, ચિત્રો અને સ્વાતિ એટલાં ન ધનની વૃદ્ધિ કરવામાં શ્રેષ્ઠ કહ્યા છે માટે તે લવાં અને તે નક્ષત્ર સિવાયનાં નક્ષત્રે તેવા કાર્યમાં લેવાં નહિ.
વસન્તતિા . सौम्यायनेधवलपक्षविमीनचैत्रे व्यंगस्थिरेमरगणस्याहिताप्रतिष्ठा ॥ युग्मातिथिनशुभदानवमीतथाच
श्रेष्ठाशुभेषुविषमादशमीद्वितीया ॥ २७ ॥ અર્થ –ઉત્તરાયણના સૂર્યમાં, શુકલ પક્ષમાં, મીન સંક્રાંતિ અને ચિત્ર માસ ચાળીને દ્વિસ્વભાવ લગ્નમાં તથા સ્થિર લગ્નમાં દેવની પ્રતિષ્ઠા કરવી; તેમજ સમ તિથિને દિવસે તથા નવમીને દિવસે પ્રતિષ્ઠા કરે તો તે સારું ફળ આપે નહિ, અને વિષમ તિથિઓમાં પ્રતિષ્ઠા કરવામાં આવે તો તે શુભ છે તેમજ સમ તિથિઓમાં પણ દશમ અને બીજ એ બે તિથિઓ પ્રતિષ્ઠા કામમાં છે. ૭
शार्दूलविक्रीडित. पूर्वाभाद्रपदोत्तरात्रयमृगवामी ज्येष्ठादये पूर्वाषाढपुनर्वसुश्रुतिकरेस्त्रात्यश्विनीवासवे ॥
खत्याभपुष्यमैत्रदिवसे श्रेष्ठंसुरस्थापनं રાજરાજીવ વનદિત રસ્થ / ૨૮ | ૧ ચોથ, છ, આઠમ, બારશ અને દશ લિથિઓનાં દિવસે નિકાહ -
૨ વિક્રમ તિથિઓમાં નવમી વિના પડે, ત્રીજ, પાંચમ, સાતમ, અગિયારશ, તેરશ, અને પુનમ છે તેમજ સમા તિથિઓમાં બીજ અને દશમ અતિરકાના કામમાં શુભ છે.