________________
( ૨૧ ).
રાજવલભ, ગુરુવારે દક્ષિણ દિશામાં પ્રયાણ કરવું નહિ; સેમવારે અને શનૈશ્ચરવાર એ બે વારે પૂર્વ દિશામાં પ્રયાણ કરવું નહિ; રવિવાર અને શુક્રવાર, એ બે વારે પશ્ચિમ દિશામાં પ્રયાણ કરવું નહિ અને બુધવાર ને મંગળવાર, એ બે વારે ઉત્તર દિશામાં પ્રયાણ કરવું નહિ. ૨૩
કવઝા. प्राच्यांकुबेरामिदिशोविभागे नैर्ऋत्ययाम्येवरुणेनिलेशे ॥ योगिन्यउक्ताःप्रतिपन्नवम्यो
यानेभिमुख्यःक्रमतोपिदुष्टाः ॥ २४ ॥ અથ–પડવે અને નવમીના દિવસે પૂર્વ દિશામાં ગિની અથવા જોગણી જાણવી, બીજ અને દશમના દિવસે ઉત્તર દિશામાં, ત્રીજ અને અગિયારશના દિવસે અગ્નિ કેણમાં, ચોથ અને બારસે નત કણમાં, પાંચમ અને તેરસે દક્ષિણમાં, છડુ અને ચદસે પશ્ચિમમાં, સાતમ અને પુનમે વાયવ્ય કેણમાં અને આઠમ તથા અમાવાસ્યા એ બે તિથિના દિવસે ઈશાન કેણમાં જોગણ જાણવી. એ જોગણી માણના વખતે સન્મ પહેલા તેના દુકા --ફી મા. ૨૪
वसन्ततिलका. मेषेवृषेमिथुनकर्कटकादिराशी प्राक्याम्यपश्चिमकुबेरदिशासुचंद्रः ॥ यात्रासुदक्षिणकरेभिमुखेर्थलाभो
धान्यक्षयोभवतिवामकरेचपृष्ठे ॥ २५ ॥ અર્થ-મેષ, સિંહ અને ધન, એ ત્રણ રાશિને ચંદ્રમા હોય તે તે ચંદ્રનું ઘર પૂર્વ દિશામાં જાણવું વૃષ, કન્યા અને મકર, એ ત્રણ રાશિનો ચંદ્રમાં હોય તો તેનું દક્ષિણ દિશામાં ઘર જાણવું, મિથુન, તુળા અને કુંભ, એ ત્રણ રાશિને ચંદ્રમા હોય તો પશ્ચિમ દિશામાં તેનું ઘર જાણવું; કર્ક વૃશ્ચિક અને મીન એ ત્રણ રાશિને ચંદ્રમાં હોય તો તે ચંદ્રમાનું ઘર ઉત્તર દિશામાં જાણવું.
એ ચંદ્રમાં પ્રયાણના વખાણી તરફ અને અમુકાય. તે તે ઇ