________________
( ૧૦ )
ગવલ્લભ
અર્થ:—બ્રાહ્મણેાએ વેદના અનુક્રમે માંજી ધન અને માંજીમાચનમાટે ગુરુવાર, શુક્રવાર, મગળવાર અને બુધવાર એટલા વારા લેવા; તેમજ હસ્ત, ચિત્રા, સ્વાતિ, ધનિષ્ઠા, રેવતી, શ્રવણ, પુનર્વસુ, પુષ્ય, મૃગશીર્ષ અને અશ્વિની. એટલાં નક્ષત્રામાં માંજીનુ` મ`ધન અને માજીનું મેાચન કરવું કહ્યું છે. છ
शार्दूलविक्रीडित. विद्यारंभविधौ सुरेज्यभृगु जौशस्तौ बुधार्के तथा जाड्यं चंद्र दिने चमंदकुजयोर्मृत्युश्च दशतिथौ || आद्याचाष्टमिकामहेश्वरतिथिस्त्याज्याथमूलंशुभं पूर्वाकर्णकरत्र्याश्विभमपिश्रेष्ठंमृगात्पंचकं ॥ ८ ॥
અર્થ:-ગુરુવાર, શુક્રવાર, બુધવાર, અને રવિવાર, ઍટલા વિશ્વને વિલાપ ણુવાન આ કરવા. સામવારના દિવસે વિદ્યા ભણવાને આરંભ કરવાથી જડપણુ પ્રાપ્ત થાય છે. શનૈશ્વર અને મગળવારના દિવસે વિદ્યા ભણવાના આરંભ કરવાથી મૃત્યુ થાય, તેજ રીતે અમાવાસ્યાના દિવસે વિદ્યાભ્યાસ કરવાના આરંભ કરવાથી મૃત્યુ થાય. પડવા, આઠમ અને ચૌદશ, એટલી તિથિઓ વાના તેતવી અને હવે વિદ્યાને આરભ ફરવા માટેનાં નક્ષત્રા કહીએ છીએ.
મૂળ નક્ષત્ર, ત્રણ પૂર્વા, હસ્તાદિ ત્રણ ( હસ્ત, ચિત્રા અને સ્વાતિ ) નક્ષત્ર, અશ્વિની, મૃગશીર્ષાદિ પાંચ નક્ષત્રા (મૃગશીર્ષ, આર્દ્રા, પુનર્વસુ, પૂષ્ય અને અશ્લેષા.) એટલાં નક્ષત્રમાં વિદ્યા ભણવાના અથવા શીખવાનો આરંભ કરવા. ૮
उपजाति.
आधानमस्ति सृषूत्तरासु
ज्येष्ठाविशाखामृग पूष्यभेषु सरेवतीब्रह्म भकृत्तिकासु कर्याद्विजःकर्मविधानसिद्धये ॥ ९ ॥
અર્થ:—ત્રણ્ ઉત્તરા, જ્યેષ્ઠા, વિશાખા, મૃગશીર્ષ, પૃષ્ય, રેવતી, રાહિણી અને કૃત્તિકા એટલાં નક્ષત્રોમાં બ્રાહ્મણે અગ્નિનુ' આધાન કરવું. ૯