________________
અધ્યાય ૧૨ મા
( ૨૦૫ )
પનાર છે, વિસગ ( : ) સહિત “એ” “ઉ” “” “લુ” “ઇ” અને “એ” કારાદિ ત્રણ સ્વરો ( આ, આ, આ, ) એટલા શુભ નથી પણ શકુન માટે આ” સ્વર તો સર્વ કાર્ય સિદ્ધ કરનાર છે, ૩૧
पूर्वस्यां भचतुष्टयंचशिवभात्कोणेत्रिकंसृष्टितः षट्सूर्येतिथयोविधौक्षिति सुतेाष्ट। समास्याद्दशा || ज्ञेसमेंदुसमादिशश्वरविजे जीवेनवेंदुस्तथा राहो द्वादशरूपयुक्च भृगु जे क्रूरस्यदुष्टादशा ॥ ३२ ॥
અર્થ:---આર્દ્રાદિ નક્ષત્રા લઈ અનુક્રમે લખવાં. તે એવી રીતે કે, પૂર્વ દિશામાં ચાર નક્ષત્ર, અગ્નિ કેણમાં ત્રણ, દક્ષિણમાં ચાર, અને નૈૠત કૉશુમાં ત્રણ એ રીતે સુષ્ટિમાર્ગે દિશામાં ચાર અને કેણુમાં ત્રણ એવા અનુક્રમે લખવાં; અને જોવુ કે, આર્દ્રાદિ ચાર નક્ષત્રમાં જન્મ હોય તે તેને ( જન્મનારને ) સૂર્યની મહાદશા જાણવી; અને તે મહાદા ( ૬ ) છ વર્ષ સુધી રહે, તથા મઘાદિ ત્રણ નક્ષત્રમાં જન્મ થયા હોય તે તેને ચંદ્રની મહાદશા જાણવી; અને તે મહાદશા પંદર ( ૧૫) વર્ષ સુધી રહે, તથા હસ્તાદિ ચાર નક્ષત્રમાં જન્મ થા હાય તેા તેને મગળની મહાદશા જાણવી; અને તે દશા આ વર્ષ સુધી રહે, તથા અનુરાધાદિ ત્રણ નત્રોમાં જન્મ થયા હોય તે તેને મુધની મહાદશા જાણવી; અને તે દશા સત્તર વર્ષ સુધી રહે, તથા પૂર્વાષાઢાદ ચાર નક્ષત્ર:માં જન્મ થયેલ હોય તે તેને શનૈશ્ચરની મહાદશા નજીવી; અને તે દશા દશ વર્ષ સુધી રહે, તથા ધનિષ્ઠાદિ ત્રણ નત્રામાં જન્મ થયે હાય તો તેને બૃહસ્પતિની મહાદશા છે, એમ જાણવું; અને તે દશા ગણીશ વર્ષ સુધી રહે, તથા ઉત્તરાભાદ્રપદાદિ ચાર નક્ષત્રમાં જન્મ થયા હોય તે તેને રાહુની મહાદશા જાણવી; અને તે દશા બાર વર્ષ સુધી રહે, અને કૃત્તિકાદિ ત્રણુ નક્ષામાં જેના જન્મ થયા હોય તેને શુકની મહાદશા જાણવી અને તે મહાદશા (૨૧) એકવીસ વર્ષ સુધી રહે, પણ ક્રૂરગઢની મહાદશા હોય તા તે દુષ્ટ જાણવી. ૩૨
શાહિની. वर्गे वगैर्गुण्य मं कौर्विभक्तलब्धामासास्त्रिंशताशेषमेवम् ॥ गुण्यंभक्तं पूर्ववद्वासराःस्युः प्रोक्तामध्येंतर्दशा खेचराणाम् ॥ ३३ ॥
અર્થ:—જે ગ્રહની મહાદશા ચાલતી હોય તે મહાદશાના વર્ષેને જે ગ્રહની અંતર્દશા લાવવી હોય તે ગ્રહના વર્ષની સાથે ગુણતાં જે અંક આવે તે