________________
(ર૦૦)
રાજવલભ,
અશિ
ઉત
દક્ષિણ
૦૭
વાયવ્ય
હિ૦,
પશ્ચિમ.
इंद्रवज्रा. बालिखेतद्धादशभानिकोष्टे । ह्यष्टौतथामध्यगतानिचाष्टौ ॥ मध्येशुभाजीवभृगुज्ञसोमाः । क्रूरास्तुबाह्यगढरक्षणाय ॥ २१ ॥
અર્થ:--કિલ્લાના બહારના ભાગે (૧૨) બાર નક્ષત્રે; તેના મથાળે આઠ તેમજ માંહીની બાજુએ પણ આઠ નક્ષત્ર લખવાં અને એમાં જે નક્ષત્ર ઉપર જે ગ્રહ ચાલતું હોય તે ગ્રહ તે નક્ષત્રના સ્થાનકે મુક, એ રીતે અનુક્રમે ગ્રહ મકવાથી કિલ્લાના મધ્યના ભાગમાં બૃહસ્પતિ; શુક્ર; બુધ અને ચંદ્રમા, એ શુભ ગ્રહો આવે અને કિલ્લાના બહારના ભાગે જે ક્રૂર ગ્રહ આવે તે તે ગ્રહ તે કિલ્લાનું રક્ષણ કરે એમ સમજવું. ૨૧
શઢિની. क्रूरामध्येनंतिमध्यंतुकोट्टे । कोबाह्येवेष्टकांश्चक्रमेण ।।। मध्येदुष्टाः सौम्यखेटास्तुकोट्टे । भेदैर्भगःस्यादिनायुद्धकेन ॥२२॥
અર્થ – કિલ્લાના મધ્યમાં દૂર ગ્રહ હોય તે તે કિલ્લામાં રહેલા મનુ ને નાશ કરે તે ક્રૂર ગ્રડ કિલ્લાના મથાળે હોય તે કિલ્લાને ભંગ કરે,