________________
અધ્યાય ૧૦ મો,
(૧૮) એટલા ભવનમાંથી કોઈ પણ ભવનની રાશિ અને ઘરની રાશિ. એ બંનેની એક રાશિ હોય તેવા વખતમાં ઘર વિષે પ્રવેશ કરે છે તે પ્રવેશ કરનાર ઘરધણીને નાશ થાય. ૨૫ त्रिकोणकेंद्रेषुशुभायसौम्याः । केंद्राष्टमांत्येनविनाचपापाः ॥ भवंतिशस्तास्त्रिषडायगाश्च । चंद्रेऽनुकूलोस्थरभेप्रवेशः ॥ २६ ॥
અર્થ–ત્રિકોણ વિષે તથા કેંદ્ર વિષે સિમ્ય ગ્રહ હોય તે તે શુભ છે; કેન્દ્ર ભવન, આઠમું ભવન અને બારમું ભવન, એટલાં સ્થાને મુકીને બીજા ઠેકાણે પાપ ગ્રહ હોય તે તે સારા છે અને તે શુભ ફળ આપે; ત્રીજા, છઠ્ઠા અને અગિયારમા ભવનમાં શુભ ગ્રહ હોય તો તે પણ શુભ ફળ આપે, તેમજ ચંદ્રમા અનુકુળ હોય અને નક્ષત્ર સ્થિર હોય, એટલા યોગોમાં ઘરને વિષે પ્રવેશ કરે. ૨૬ गृहप्रवेशंगमनंनकुर्याच्छुक्रेबुधेदक्षिणसन्मुखस्थे ॥ नवोढकन्यैकपुरेभयादौनदोषदौदक्षिणसन्मुखस्थौ ॥ २७॥
અર્ય–શુક્ર અને બુધ એ બે જમણા હોય અથવા સન્મુખ હોય તે તેવા વખતમાં ગૃહપ્રવેશ કરે નહિ, તેમજ પ્રયાણ પણ કરવું નહિ; વળી– શુક અને બુધ એ બે જમણ હોય અથવા સન્મુખ હોય તેવા વખતમાં નવઢા કન્યાને બીજે ગામ સાસરું હોય તે તેને ત્યાં વેળાવવી નહિ, પણ એક ગામમાં અથવા એક નગરમાં પરણેલી હોય તે તે વખત છતાં - બાવવાને દોષ નથી, તેમજ ભયના વખતમાં બુધ અને શુક ગમે તે જમણે હોય અથવા સન્મુખ હોય તો પણ તેવા વખતમાં (ભયના વખતમાં) ઘર પ્રવેશ, પ્રયાણ અને કન્યાને ગમે તે અન્યગામ હોય તો પણ વળાવવાને કાંઈ દેષ નથી. ૨૭
शार्दूलविक्रीडित. पूज्यासौकुलदेवतागणपति क्षेत्राधिनाथास्तथा वास्तुर्दिक्पतयःप्रवेशसमयेप्रारंभणेधीमता ॥
आचार्यद्विजशिल्पिनश्वविधिवत्संतोषयेच्छिल्पिनं . વારંપળહંકાવશતઃ સૌથંમતવા છે ૨૮ |
અર્થ –ઘરને વિ-પ્રવેશ કરતી વખતે અને ઘરના પ્રારંભ વખતે બુવિમાન પુરૂ કુળદેવતા, ગણપતિ, સેના: સ્વામિએ, વાસુદેવના અને