________________
( ૧૮૬)
રાજવલ્લભ.
મહિની.
अजवृषमृगकन्याः कर्कमीनीतुलार्का द्विहितमिहसमुच्चं सप्तमंनीचमस्मात् ॥
मृगटकर्काद्यानवांशाअजादेः ચરણવમામવનનીયંત્રવશે !! ૨૪
અર્થ:—સેષને સૂર્ય ઉચ્ચસ્થાનનો, વૃષના ચદ્રમાં ઉચ્ચસ્થાનને, મકર ના મંગળ ઉચ્ચસ્થાનના, કન્યાનેા બુધ ઉચ્ચસ્થાનના, કર્કના બહુસ્પતિ ઉચ્ચસ્થાનના, મીનનો શુક્ર ઉચ્ચસ્થાનને, અને તુાના શનૈશ્ચર ઉચ્ચસ્થાનના, એ રીતે ઉચ્ચસ્થાનના જાણવા.
ઉપર કહેલી રાશિઓથી સાતમી રાશિ નીચ સ્થાન તણુવુ, જેમકે-સૂર્ય તુળાના નીચ સ્થાનને, ચંદ્રમા વૃશ્ચિકના નીચ સ્થાનને, મગળ કર્કના નીચ
સ્થાનનો, બુધ મીનને નીચ સ્થાનનો, ગુરુ મકરના નીચ સ્થાનનો, શુક્ર કન્યાના નીચ સ્થાનના અને શનૈશ્ચર મેષના નીચ સ્થાનને, એટલા નીચ સ્થાનના જાણવા.
મેષલગ્ન, સિહુલગ્ન અને ધનલગ્ન, એ ત્રણ નવમાંશ મેષાદિથી ગણવા વૃષ, કન્યા અને મકર, એ ત્રણના નવમાંશ મકરથી ગણુવા; મિથુન, તુળા અને કુંભ, એ ત્રણના નવમાંશ તુળાદિથી ગણવા, કર્ક, વૃશ્ચિક અને મીન એ ત્રણના નવમાંશ કાર્ત્તિથી ગણવા.
એ રીતે ખતાવેલા લગ્નના નવમાંશેામાંથી-ચર નવમાંશ અને ચર લગ્ન, એ એને ઘરમાં પ્રવેશ કરતી વખતે ત્યાગવાં. ૨૪ मूतैौ तथैवोपचयस्वराशि, लमंयदास्यात्सुखकृत्प्रवेशः ॥ द्विवेदपंचास्तनवाष्टमांत्ये, राशिस्वलमंच विनाशहेतुः ॥ २५ ॥
અર્થ—પહેલ ભવન, ત્રીજી ભુવન, છઠ્ઠુ ભવન, દશમુ` ભવન અને અગિયારમુ` ભવન, એટલાં ભવનામાં કોઈ પણ ભવનની રાશિ અને ઘરની રાશિ, એ બન્ને એક રાશિ હોય તે વખત ઘરમાં પ્રવેશ કરે તે તે સુખકારી તણવુ, પરંતુ બીજી, ચાક્ષુ', પાંચમ, સાતમ્', આઠમ, નવમુ' અને ખારસુ‘ભવન;