________________
અધ્યાય ૧૧ મે.
( ૧૮૧) અર્થ-રવિવારના દિવસે પાંચમ, છો અને બીજો, એટલા અર્થમાં માંથી જે અષ્ટમાં હેય તે- સારા; સોમવારના દિવસે આઠમે, પાંચમે અને પહેલે, એટલામાંથી ગમે તે હોય તે તે સારા; મંગળવારના દિવસે થે સાતમે અને આઠમે, એટલામાંથી ગમે તે હોય તે તે સારા; બુધવારના દિવસે છો, ત્રીજો અને આઠમે, એટલામાંથી જે હોય તે સારા ગુરૂવારના દિવસે બીજે, પાંચમો અને સાતમે એટલામાંથી ગમે તે હોય તે સારા; શુકુવારના દિવસે ચ, છઠું, પહેલે અને આઠમે એટલામાંથી ગમે તે હોય તે સારા અને શનૈશ્ચર વારના દિવસે આઠમ, ત્રીજે, સાતમે અને પાંચમો એટલામાંથી ગમેતે--આદમાં. હાલ તે તે પરા છે. ૧૧
उपजाति.
कृष्णेनिशायांदशमीतृतीये भद्रादिनेसप्तचतुर्दशेतु ॥ शुक्रजन्यांयुगरुद्रसंख्ये । दिनेष्टमीपूर्णिमयोश्चवा ॥ १२ ॥
અર્થ-કૃષ્ણ પક્ષમાં (અંધારિયામાં) દશમના દિવસે અને ત્રીજના દિવસે રાત્રીના ભાગની એટલે તિથિ જેટલી ઘડી હોય તેટલી ઘડીથી પહેલાં વિશ ઘડી (૩૦) ભદ્રા હોય; કૃષ્ણ પક્ષની સાતમ અને ચઉદશ એ બે દિવસના ભાગની એટલે પ્રથમના દિવસે (સાતમ અથવા ચદશે) જેટલી ઘડીએ તિથિ બેસતી હોય ત્યાંથી માંડી ત્રીશ (૩૦) ઘડી સુધી ભદ્રા જાણવી;
શુક્લ પક્ષમાં ચોથ અને અગિયારશના દિવસે રાતના ભાગની એટલે, જેટલી ઘડી તિથિ હોય તે પહેલાં વીશ (૩૦) ઘડી સુધી ભદ્રા જાણવી, અને શુક્લ પક્ષની આઠમ તથા પૂર્ણિમા, એ બે દિવસમાં, દિવસના ભાગની એટલે, પ્રથમના દિવસે જેટલી ઘડીએ આઠમ અથવા પુનમ બેસતી હોય ત્યાંથી માંડી ત્રીશ (૩૦) ઘડી સુધી ભદ્રા જાણવી. ૧૨
सूर्येकार्मुकमीनगेसुरगुरौसिंहेविधौदुर्बले गंडांतव्यतिपातवैधृतिदिनेदग्धेतिथौभेतथा ॥ शुक्रेस्तेथगुरोचपातसमयविष्ट्यांचमासाधिके चंद्रपापविलोकितेचसहितकार्यनकिंचिच्छुभं ॥ १३ ॥