________________
(૧૦૦)
રાજવલ્લભ जीवश्विनीसिद्धिकरानुराधा । पुनर्वसूरेवतिकाचपूष्यं ।।। नशोभनंवारुणमष्टमीच । ब्राह्मात्रयंचोत्तरफानिधिष्ण्यं ॥८॥
અર્થ-ગુરૂવારના દિવસે અશ્વિની, અનુરાધા, પુનર્વસુ, રેવતી અને પુષ્ય, એ પાંચ નક્ષત્રે શુભ છે, પણ તે જ વારના દિવસે (ગુરૂવારે) અષ્ટમી તિથિ અશુભ છે, તેમજ તેજ વારના દિવસે શતભિષા, રોહિણી, મૃગશીર્ષ, આદ્ર, ઉત્તરાફાલ્થની અને કૃતિકા. એટલાં નક્ષત્ર પણ અશુભ છે એમ જાણવું.૮
વા . शुक्रेशुभंपोष्णयुगंचपूफा । श्रुत्युत्तराषाढभमैत्रभंच ॥ वाभृगौसप्तमिकाचपूष्पोऽश्लेषामघारोहिणिकाचज्येष्टा ॥ ९ ॥
અર્થ –શુક્રવારના દિવસે રેવતી, અશ્વિની, પૂર્વાફાલ્ગની, શ્રવણ, ઉત્તરાષાઢા અને અનુરાધા, એટલાં નક્ષત્રે શુભ જાણવાં, પણ શુક્રવારના દિવસે સાતમ તિથિ હોય તે તે અશુભ છે, તેમજ શુક્રવારના દિવસે પુષ્ય, અશ્લેષા, મઘા,હિણી અને છ એ પાંચ નક્ષત્રે પણ અશુભ છે એમ જાણવું.૯
૩vજ્ઞાતિ. शनौशुभारोहिणिकाश्रुतिश्च । स्वातिस्तथावारुणभंचशस्तं ।। नशोभनंचोत्तरफात्रयंचा । पाढायंखेतिकाचषष्ठी ॥ १० ॥
અર્થ –શનીવારના દિવસે રોહિણી, શ્રવણ, સ્વાતી અને શતભિષા, એટલાં નક્ષત્ર શુભ જાણવાં, પણ એ શનીવારના દિવસે ઉત્તરાફાગુની, હસ્ત, ચિત્રા, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા અને રેવતી, એ છ (૬) નક્ષત્રો અશુભ જાણવા તેમજ શનીવારના દિવસે છડ તિથિ હોય તે તે પણ અશુભ જાણવી. ૧૦
शार्दूलविक्रीडित. सूर्यरूपरसद्विका शशिदिनेऽटोपंचचैकस्तथा चत्वारोमुनयोष्टभूमितनयेषट्अष्टचंद्रात्मजे ।। जीवेयुग्मशराःस्वराभृगुसुतेरागैकवेदाष्टमा मंदेष्टौगुणसप्तपंचदिवसेऽष्टांशाःशुभावासरे ॥ ११ ॥