________________
અધ્યાય ૧૦ મે.
( ૧૫ ) કરતાં શેષ જે રહે તે પહોળાઈ જાણવી; અને તે પણના ખૂણા વિસ્તારના અર્ધ ભાગમાં (મધ્યમાં) આવે, પણ લંબાઈના ખૂણુ તે ‘સમ ( બરોબર ) આવે, એ રીતે યંત્રાદિ પકૅણ કહ્યું. ૧૬
શાસ્ત્રિની. अष्टासंयत्तत्पृथुत्वेचदैव्यें । तुल्यंकार्यकर्णकर्णहीनं ॥ चातुःकोणंहस्तमेयंयदास्या । बाहुस्तस्मिन्नंगुलैर्दिकप्रमाणेः १७
અર્થ:–અષ્ટાસની લંબાઈ અને પહેલા સમ કરવી, પણ ચતુષ્કોણમાં જે ઠેકાણે કર્ણ આવે તે ઠેકાણેથી તે કર્ણને ભાગી બીજે ઠેકાણે કર્ણ (ખ) કરે; પણ તે ક્ષેત્ર એક હાથના પ્રમાણનું હોય તે તેને વિષે દરેક બાહ દશ દશ આંગળાના આવે છે એમ જાણવું. ૧૭
पष्टोविभागोपिचदैर्घ्यकस्य । तस्यैवषड्भागयुतोविधेयः बाहुप्रमाणंकथितंकलाले । क्षेत्रेतथान्यानिविचार्यकुर्यात् ॥१८॥
અર્થ –-ડિશાસ્ત્ર ક્ષેત્ર કરવા માટે ક્ષેત્રની લંબાઈને છ ભાગ લઈ બાકીના પાંચ ભાગ મુકી દેવા અને લીધેલા છઠ્ઠા ભાગને વળી છએ ભાગતાં જે ભાગ આવે તે, પ્રથમ લીધેલા છઠ્ઠા ભાગમાં અબરથી જેટલું થાય તે ડશાસ્ત્ર ક્ષેત્રને એક બાહુ થાય.
પ્રથમની રીતિમાં જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે ઘણા ખુણાનાં જે જે ક્ષેત્રે કરવાં હોય તે પ્રથમની રીતિ યાદ રાખી તે પ્રમાણે ક્ષેત્રે કરવાં. ૧૮
વસંતતિરુI. श्येनःकपोतबकपेचकभासगृध्रा।श्चिलःसृगालमृगशूकरसिंहकीशाः इत्यादयोधनहराभवनेप्रविष्टा । गेहंयदाकटकटायतिकंपतेवा।।१९॥
અર્થ – ઘરને વિષે ચેન (બાજ), કપિત (હેલ), બગલ, ઘુવડ, ભાસપક્ષી, ધોળી સમી) ગીધપક્ષી, સમળી, શિયાળ, મૃગ (હરણ), સૂવર, સિંહ અને વાનર એટલામાંથી કેઈપણ ઘરમાં પ્રવેશ કરે તે ધનને તે નાશ
૧ સમ એટલે લંબાઈમાં બે ખૂણાઓ આવે અને પહેળામાં મધ્યે એક ખૂણે આવે, જુઓ આકૃતિ.
* વાસ્તમંજરી મમાધિમાં હિરસ પક્ષીના ઠેકાણે ચમચિલી અથવા ચામાચીડી અથવા છાપું. ઘરમાં ઉંધા લટકે છે (વાગોલ જેવાં) એ પક્ષી બતાવ્યું છે.