________________
પ
(૧૦)
રાજવલ્લભ રને વ્યાસ (૨૪) જેવીસ ગજ હોય તેને પકાંશ (૪) ચાર ગજ થાય તે લબાઈમાં ઉમેરી (૨૮) અઠ્યાવીસ ગજ લાંબું ઘર કરવું, અથવા વ્યાસમાંથી અષ્ટમાંશ કાઢતાં (૩) ગજ થાય તે વીસમાં ઉમેરી (૨૭) સત્યાવીશ ગજ લાંબું ઘર કરવું, ૩. જે ઘર (૨૨) બાવીસ હાથ પહોળું હોય તેને ષષાંશ (૩-૧૬) ત્રણ ગજ ને સેળ આંગુળ થાય તે ઘરના વ્યાસમાં ઉમેરતાં (૨૫-૧૬) પચીસ ગજ ને સેળ આંગુળ થાય માટે ઘરની તેટલી લંબાઈ કરવી, અથવા તે ઘરના વ્યાસને અષ્ટમાંશ (૨–૧૮) બે ગજ અઢાર આંગળ થાય તે બાવીસ ગજ વ્યાસમાં ઉમેરી (૨૪-૧૮) વીસ ગજ ને અઢાર આંગુળ અર્થાત્ પોણીપચીસ ગજ લાંબું ઘર કરવું, ૪. અને જે ઘરને વ્યાસ (૨૦) વિશ ગજ હોય તેને ષષાંશ [૩-૮] ત્રણ ગજ ને આઠ આંગુળ થાય તે લંબાઈમાં મેળવી ત્રેવીસ ગજ ને આઠ આંગુળ ઘરની લંબાઈ કરવી, અથવા વ્યાસમાંથી અષ્ટમાંશ [૨-૧૨] બે ગજ ને બાર આંગુળ અર્થાત્ અઢી ગજ વ્યાસ, માંથી કમી કરી લંબાઈમાં ઉમેરી (૨૨-૧૨) બાવીસ ગજ ને બાર આંગુળ (સાડી બાવીસ ગજ) ઘરની લંબાઈ કરવી. ૫. એ રીતે પાંચ પ્રકાર છે અને બીજી રીતે અથવા બીજા મતે જે વીસ [૨૪] હાથ વ્યાસવાળું ઘર હોય તે ચેક માનનું કહ્યું છે તેના પણ પાંચ પ્રકાર છે અને તે દરેક પ્રકારમાં ચાર ચાર [૪] હાથ ઘટાડવા તેમજ પ્રથમની રીતે લંબાઈમાં વધારો કરવાના બે પ્રકાર કહ્યાા છે જેમકે
જે ઘરને વ્યાસ [૨૪] ચોવીસ હાથ હોય તે અડ્યાવીસ [૨૮] અથવા (૨૭) સત્યાવીસ હાથ લાંબું કરવું; ૧. જે ઘરને વ્યાસ (૨૦) વીસ હાથ હોય તેને પક્ષાંશ (૩-૮) ત્રણ ગજ ને આઠ આંગુળ થાય તે વીસમાં ઉમેરી (૨૩-૮) ત્રેવીસ હાથ ને આઠ આંગુળ લાંબું કરવું, અથવા વ્યાસમાંથી અષ્ટમાંશ કમી કરતાં (૨-૧૨) બે ગજ ને બાર આંગુળ થાય તે ઉમેરી સાડીબાવીસ (૨રા) ગજ લાંબું ઘર કરવું; ૨. જે ઘરને વ્યાસ (૧૬) સોળ ગજ હોય તેને ષષાંશ (૨–૧૬) બે ગજ ને સેળ આંગુળ થાય તે સેળમાં ઉમેરી (૧૮-૧૬) અઢાર ગજ ને સેળ આગળ લાંબું ઘર કરવું, અથવા સેળને અછમાંશ (૨) બે ગજ થાય તે સોળમાં ઉમેરી (૧૮) અઢાર ગજ લાંબું ઘર કરવું; ૩. જે ઘરનો વ્યાસ (૧૨) બાર ગજ હોય તેના ષષાંશ (૨)બે ગજ થાય તે બારમાં સાવલી પ્રમુખ ગ્રંથનો આધાર જતાં તેમનાં પણ ચાળીસ હાથના વિસ્તારવાળાં ધરો જોઈએ તે પણ એજ દૈવજ્ઞાદિના ઘરની કેટલી લંબાઈ જોઇએ? એ બાબતનો ખુલાસો નહિ કરતાં મોઘમ રાજવલ્લભમાં લખે છે કે, “ ભાગાધિક ” ( અધિક ભાગ છે એટલે તેમાં