________________
(૪)
રાજવલ્લભ
અર્થ –સિંહ, કર્ક, મકર, કુંભ, એટલી રાશીના સૂર્યમાં પૂર્વ અને પશ્ચિમ દિશાના દ્વારવાળું ઘર કરવું, તથા તુલા, મેષ, વૃશ્ચિક અને વૃષ, એટલી રાશિના સૂર્યમાં દક્ષિણ અને ઉત્તર દિશાના દ્વારવાળું ઘર કરવું; પણ કુમતિવડે તેથી ઉલટી રીતે કોઈ કરે છે તેથી દ્રવ્યને નાશ થાય તેમ કન્યા, મીન, ધન ને મિથુન એટલી રાશિના સૂર્યમાં ઘર કરવું નહિ. ૮
कन्यादित्रिषुपूर्वतोयमदिशित्याज्यंचचापादितः द्वारंपश्चिमतस्विकेजलचरात्सौम्येरवौयुग्मतः ॥ तस्मादत्समुखंदिशासुभवनद्वारादिकंहानिकृत सिंहंचाथवृषंचवृश्चिकघटंयातेहितसर्वतः ॥९॥
અર્થ–કન્યા, તુલા અને વૃશ્ચિક એ ત્રણ રાશિના સૂર્યમાં વત્સનું ૧ પ્રતિરે લખે છે કે, નિષેધ કરેલી સંક્રાંતિઓમાં ચારે દિશાના ધારવાળું ઘર કર.
૨ વત્સ એટલે શું હશે ? એવી વાંચનારને શંકા થશે, તેનું સમાધાન થવા માટે ખુલાસે કરવાની જરૂર જણાયાથી તેમજ વાંચનારને સુગમ પડવા માટે લખું છું કે, શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે રૂપ બની શકે નહિ તો પણ તેના શરીરનું વર્ણન કરવું અવશ્યનું જાણી જ્યોતિષ ગ્રંથ પૈકી “નારા નામના ગ્રંથ બતાવેલી આકૃતિનું વર્ણન એવું છે કે –
पंचशीर्षत्रिपुच्छश्चनवनाभिःषोडशांघ्रयः ત્રિરાતનિશ્ચિાળવારાd I ? ૨ | તિવર્ષ ના છે.
અર્થ –જેનાં પાંચ મસ્તક, ત્રણ પૂંછડાં, નવ નાભિ, સોળ પગ, ત્રણસેં ને સાઠ શીંગડાં અને સે (૧૦૦ ) હાથ છે, ૧૨. એવા આકાશપથે રહેલા વત્સ સામે અને તેની પાછળ ઘરનું દ્વાર મુકવું નહીં, પણ ફક્ત ચાર રાશિના સર્ષમાં દ્વાર મુક્તાં દેષ બતાવ્યો નથી.
વલ્સનું રૂ૫ ઓળખવા ગ્રંથમાં લખેલી વાતે વાંચી, કુશળપણું મેળવી શકાતું નથી; પણ એવી બાબતો માટે જેણે પ્રયાસ કરેલો હોય તે દ્વારાથી અનુભવ લઈ હરેક વાત ઓળખવી એટલે કેઇ પણ સભાસ્થાનમાં પોતાને ગુણ પ્રકાશતાં માન્યમાં પૂનતા થાય નહિ એ વાત યાદ રાખી કાર્યમાં પ્રવૃત્ત થવું એ ઠીક છે.
હવે વત્સ માટે શાસ્ત્રકારે તેનું રૂપ, ગુણ, આકૃતિ, સ્થાન, અને દેવ ઈત્યાદિ બતાવ્યું છે, પણ પ્રત્યક્ષ ઓળખ્યા વિના વાંચનારને સંકલ્પવિકલ્પ થયા કરશે એટલું જ નહિ પણ, દર ત્રણ રાશિના સૂર્યમાં એ વસનું શરીર પૂર્વાદિ દિશાઓમાં ફરે છે, એવું વિચિવાથી તે વધારે આશ્ચર્યપણું થશે. વળી એમ પણ સમજાશે કે જે દિશા સામે વસનું મુખ હાય તે દિશાની સામેની દિશામાં વસનું પૂછ હશે.