________________
AULA
(૧૪૨)
રાજયભ, અર્થ – દીપક મુકવાની દીવીને સ્તંભ ત્રણ હાથ ઉંચે કરે, પણ ત્રણ હાથ પૂરે ન રાખતાં તેમાંથી છ આંગુળ એ છે કરી પિત્રણ હાથ ઉંચે કરે, એવા અનુક્રમે દી મુકવાની દીવિયેના આઠ પ્રકાર કહ્યા છે. તે દરેક પ્રકારમાં છ છ આંગુળ દીપકને સ્તંભ ઓછો કરે; એટલે છેવટ એક હાથ સુધીના સ્તંભવાળી દીવીને પીઠના થર અને કુંભાના થર લગાવવા, દીવીના મથાળે સુવર્ણ કળશ, કાંકણી વગેરે પ્રકારની શોભાયમાન દીવી કરવી, પણ તે દીવી ચાવી કાણી અથવા બાટીની રથી કહી છે. તે ધારી : સું અને તિર તુમ ફીવર બાપ અહિં. ૧૮
इतिथी राजवल्लभे वास्तुशास्खे सिंहासन, छत्र, गवाक्ष, समाष्टक, वेदिकाः चतुष्टय दीपस्तंभ लक्षाणं अष्टमोऽध्याय ८
| * ઓછા સ્તંભ કરવાની રીત એવી છે કે, ત્રણ હાથમાંથી છ આંગુળ ઓછી કરતાં પણાત્રણ હાથ થાય. ૧. તે પછી અહી હાથ. ૨. સવાબે હાથ. ૩. બે હાથ. ૪. પિયુબે હાથ. ૫. દેઢ હાથ. ૬. સવા હાથ. ૭. અને એક હાથ. ૮ એ રીતે આઠ પ્રકાર છે. રારા-રા-૨૧-૧-૧-૧.
જાય !