________________
( ૩૮)
રાજવલભ
शार्दूलविक्रीडित. स्याहाणैःप्रियवक्रएवसुमुखःषड्भिर्युतश्चेतिव छायैकेनयुतःसुवक्रउदितोदाम्यांप्रियंगोभवेत् ॥ एकेनोपरिपद्मनाभउदितस्तदीपचित्रोयुगैः वैचित्र शरपंक्तिभिस्तुविविधाकारैर्युतःपंचच ॥ १०॥ सिंहोदैर्ग्यविवर्द्धितोहिपृथुलेहंसोगवाक्षोभवेत् तुल्योसौमतिदोपिभद्रसहितोज्ञेयस्तुबुद्धयर्णवः ।। द्वारेणैवयुगास्रकेणगरुड पक्षदयेजालकं प्रोक्ताःपंचदशैवरूपमदलावेद्यादिकक्षासनैः ॥ ११ ॥
અર્થઃ—જે ગવાક્ષને હુંબિ ન હોય તેવા ગવાક્ષનું વિપતાક નામ પંડિતએ કહ્યું છે, જે ગવાક્ષને બે લુંબિ હોય તે ઉભય નામા ગવાક્ષ કહેવાય; જે ગવાક્ષને ચાર લુંબિ હેય તે સ્વસ્તિક અથવા નંદાવર્તક ગવાક્ષ કહેવાય.૯
જે ગવાક્ષને છ લુંબિ હોય અને પાંચ મુખ હોય તે પિયવત્ર અથવા "સુમુખ નામને ગવાક્ષ કહેવાય; જે ગવાક્ષને એક છાઘ હોય તેનું સુવકa નામ છે, જેને બે છાઘ હોય તેનું પ્રિયંગ નામ છે, જેને ત્રણ છાઘ હોય તેનું
પદ્મનાભ નામ છે, જેને ચાર છાઘ હેય તેનું “દીપચિત્ર નામ છે અને જે ગવાક્ષને પાંચ છાદ્ય હોય તેનું વિચિત્ર નામ છે, એ રીતે ગવાક્ષે હેાય છે. ૧૦
જે ગવાક્ષ લંબાઈમાં વધારે હોય તેનું સિંહ નામ છે, જે પહોળાઈમાં વધારે હોય તેનું જહંસ નામ છે; લંબાઈ અને પહેલાઈમાં સરખે હેય તેનું
મતિદ નામ છે, જે ગવાક્ષ ભદ્ર સહિત હોય તેનું “બુદ્ધચર્ણવ નામ છે અને જેને ચારે તરફ દ્વારે હોય તેનું ૧૫ગરૂડ નામ છે, એવા ગરૂડ ગવાક્ષને બે તરફ દ્વાર હોય અને તે દ્વારને જાળી હેય; એ રીતે રૂપ, મદળે, વેદી, અને કક્ષાસન સહિત પંદર પ્રકારના ગવાક્ષે કરવાનું કહ્યું છે. ૧૧
ઉપરના કમાં લુબિઓ માટે જે કહેવામાં આવ્યું છે. તે કરતાં હનુમાનજીની વધારે લુબિઓ કહી છે તેમજ આ રાજવલભમાં બતાવેલી લુંબઓ કરતાં પામતા અને વાસ્તુસાર એ છે ગ્રંથકર્તા એજ મંડન છતાં તેમાં વધારે કહી છે તેમજ ગવાક્ષોના નામાં પણ ફેરફાર થાય છે જુઓ વિનુસારમાં મંડન કહે છે ---