________________
અધ્યાય ૮ મા.
( ૧૩૭ ) કરવું, ઉંચા પ્રકારનાં રત્નો જડવાં, એવું જ્યેષ્ટમાનનુ' રાજાને વલ્લભ જેસિ હાસન તે બુદ્ધિમાન પુરુષે કરવુ. વળી જે સિંહાસનને ગજથર, સિહુથર, નરથર, અને કક્ષાસન હોય એવું સિંહાસન હોય તો કીર્ત્તિની વૃદ્ધિ થાય. દ
उपजाति.
नरास्तुवेदी पुनरेवछाद्यं सुखासनंतोरणसंयुतंस्यात् ॥ पीठंचकुंभः कलशंविटंकमुत्तुंग संज्ञंसहछाद्यकेन ॥ ७ ॥ शार्दूलविक्रीडित.
पीठेभो हरिवोदकेच सुयशः छाद्येन सिंहासनं हस्तीमात्रिकवेदिकासनमतस्तदीपवित्रभवेत् || छत्रं ज्येष्ठमशीतिवेदसहितं द्वासप्ततिर्मध्यमं षष्ठ्या कन्य समंगुलैर्नरपतेर्देवशतार्द्धशुभं ॥ ८ ॥
અર્થ:—ત્રીજા પ્રકારના સિહાસન વિષે નરથર, વેદી, છાય, સુખાસન, અને તારણ સહિત કરવું ચોથા પ્રકારનું સિહાસન એવું કરવું કે, પ્રથમ કહ્યા પ્રમાણેજ પીડ અને તે પીઠ ઉપર કુ‘ભાના થર, તેના ઉપર કળશાના થર, તેના ઉપર કપાતાલીના થર અને તેના ઉપર ાદ્ય હોય એવું જે સિ’હાસન હાય તેનુ ઉત્તુંગ’” નામ કહેવાય. છ
અર્થઃ—પાંચમા પ્રકારના સિ'હાસનમાં પીઠ, ગજથર, સિંહુથર, વિદ કા અને છાઘ હોય તા એવા સિંહાસનનું “સુયશ” નામ છે. અને છઠ્ઠા પ્રકારના સિંહાસનમાં ગજથર, માત્રિકાથર, વેદિકા, આસન અને છાઘ હોય, એવું જે સિંહાસન હોય તેનું દીપચિત્ર” નામ કહેવાય. એવા સિ’હાસન ઉપર રાજાના શિરે છત્ર કરવું. તે ચેમાનનું ચેારાશી (૮૪) આંગુળનું કરવું; તેર (૭૨) અંગુળનું' મધ્યમ માનનું અથવા સાઠ (૬૦) આંગુળનુ કનિષ્ઠ માનનુ` કરવુ' જોઇએ. એ ત્રણ પ્રકારનાં છત્રા રાજા માટે કરવાં, પણ દેવતાએ માટે તે પચાસ (૫૦) આંગુળનું છત્ર કરવું. ૮
અથવાલાગે. उपजाति.
वातायनोलुंबिकयाविहीनो बुधैरुदीर्णपिताकएव || द्विलुविकश्वोभयसंज्ञकश्चयः स्वस्तिकोसौयुगलंबियुक्तः ॥ ९ ॥