________________
અધ્યાય ૫ મે,
( ૧૦૧ ).
અથ–બે અથવા ત્રણ ભૂમિને દરવાજે ઈદ્રના સ્થાનમાં કરે અને તે દરવાજામાં સૂર્યની ગતિની સંખ્યા બાંધવી. (યંત્રવડે દિવસ અને રાત્રીની ગતિની ખબર પડવાને સાંચે અથવા ઘડિયાળ કરવી.) એ રીતે જે કહેલું તે અને જે કહેલું નથી તે પણ રાજાની આજ્ઞા પ્રમાણે ગૃહાદિક વિશિહિષએ કરવું જ दिकशालांतोकशालादिगेहं । ज्येष्ठामध्याकन्यसादक्षिणांगात्॥ शालाकार्यालोकगेहेयुगांता । त्रिदयेकाःस्युर्भूमयस्तेषुनूनं ॥४७॥
इतिश्री · राजवल्लभे वास्तुशास्त्रे मंडनकृते राजगृहादि लक्षणो नाम in Soft
અર્થ_એક શાળાથી માંડીને દશ શાળા સુધી ઘરે કરવાં, તે શાળાએમાં જઇ, મધ્યમ અને કનિષ્ઠ એવા ત્રણ પ્રકાર છે. તે સૃષ્ટિમાર્ગે કરવા કહ્યું છે, પણ અન્ય લોકો માટે એક શાળાથી માંડીને ચાર શાળા સુધી ઘરે કરવાં. એવાં ઘરે ઉપર ત્રણ માળ, બે અથવા એક માળ સુધી કરવાનું કહ્યું છે.૪૭
* *
*