________________
(१००)
રાજવલ્લભ.
इंद्रवज्रा. प्राक्पश्चिमेमारुतवतिकोणे । प्रोक्ताप्रवीणैरपिनृत्यशाला ॥ व!गृहरात्रिचरस्यकोणे । स्यात्पश्चिमभोजनशालिकाच ॥४॥
અર્થ-પૂર્વ, પશ્ચિમ, વાયવ્ય અને અગ્નિકોણમાં નૃત્યશાળા કરવી એમ બુદ્ધિમાન પુરૂષોએ કહ્યું છે. તથા નૈવત કોણે જાજરૂ કરવું અને પશ્ચિમે; ભેજનશાળા કરવી કહી છે. ૪૩
शार्दूलविक्रीडित. पाक्शोभानृपमंदिरेचपुरतःस्थानंतथापौत्रकं वामांगेनृपतेस्तथायुधधराःकृष्णातनुत्राणिच ॥ छत्रंचामरतापसाःस्वगुरवस्तांबूलधृक्दक्षिणे गेहाधीशयदृच्छयाचशयनंसर्वासुभूमीषुच ॥ ४४ ॥
અથ – રાજમેહેલ આગળ શોભાયમાન મંડપ કરે અને તે મંડપ આને ગળ પુત્રપૌત્રાદિકને મેહેલ કરે. રાજાના સ્થાનકથી ડાબી બાજુ ઉપર શસ્ત્રધારણ કરનાર દ્ધાઓનું અને બખતરે મૂકવાનું સ્થાનક કરવું. રાજમેહેલથી જમણી બાજુ ઉપર રાજાના શિરે છત્રિ પકડનારનું, ચામર ઉડાવનારનું, ગુરૂનું, અને તાંબૂળ ધરનારનું, એટલાઓનાં સ્થાનકે કરવાં એમ કહ્યું છે, પણ ઘરની અંદર શયન કરવાનું સ્થાનક ઘરધણીની મરજીમાં આવે ત્યાં કરવું. ૪૪
उपजाति. विवस्वदाव्येध्ययनंप्रसिद्धंवादित्रगेहंसवितुर्विधेयं ॥ पूषाश्रितंभोजनमंदिरंचमहानसंवहिदिशाविभागे ॥४५॥
અર્થ–વિવરવતના સ્થાનમાં અધ્યયનશાળા કરવી તે પ્રસિદ્ધ છે. સવિતાના સ્થાનમાં વાદિરશાળા કરવી. પૂષના સ્થાનમાં ભેજનશાળા અને અગ્નિआणे रसोड ४२
शालिनी. माहेंद्राख्यगोपुरंद्वित्रिभूमं । भानोःसंख्यातस्यमध्येविधेया ॥ उक्तानुक्तंमंदिरादौनिवेशे । त्वष्ट्राकार्यंचाज्ञयाभूपतीनां ॥४६॥