________________
( ૮૬)
રાજવલભ, ચાર હાથના છનું આંગુળ (૯) થાય તેમાં વીસ (૨૦) આગળ મેળવતાં એક સે ને સોળ આંગુ (૧૧૬) થાય માટે તેટલે ઘરને ઉદય થાય તે તે “યેષ્ઠ ” ઉદય જાણ, તથા ચાર હાથના છ– (૯) આંગુળમાં સેળ (૧૬) આંગુળ મેળવતાં એક સે ને બાર (૧૧૨) આંગુળે થાય તે પ્રમાણેને ઉદય કરવામાં આવે તે તે “યેક કનિષ” ઉદય જાણ, અને ચાર હાથના છનુ (૬) આંગુળમાં અઢાર (૧૮) આગળ મેળવતાં એક સે ને ચિદ (૧૧૪) આંગુ થાય એટલે ઉદય હોય તે તે “ મધ્યમ” ઉદય જાણું. ૧૫
૧ ઉપર બતાવેલા ઘરના ઉદયમાં અગિયાર ઉદય ગણવામાં આવે છે તેની સમજ અને બાર ઉદયની સમજ આ નીચે બતાવવામાં આવી છે તે વાંચવાથી સહેલી રીતે સમજ પડશે.
મુખ્ય ઉદય, (૧) પાંચ ગજને ઉદય હેય તે છ ઉદય, (ર) ચાર ગજને ઉદય હેાય તે કનિક ઉદય, અને (૩) જે ઘરને સાડાચાર ગજને ઉદય હોય તે મધ્યમ ઉદય કહેવાય, આ ઉદયમાં જેઠ, મધ્યમ અને કનિષ્ઠ એવો અનુક્રમ બતાવ્યો નથી પણ ઉલટસુલટ બતાવ્યો છે માટે આ નીચે અનુક્રમે છે. (૧) પાંચ ગજ ઉદયવાળું ઘર છે. (૨) સાડાચાર ગજ ઉદયવાળું ઘર મધ્યમ. (૩) ચાર ગજ ઉદયવાળું ઘર કનિ.
હવે નવ પિટા ભેદેાદય. એક ને સોળ (૧૧૬ ) આંગુળના ઉદયવાળું ઘર “ધેટ ચેઈ” નામનું સમજવું, ૧. તથા એક ને ચઉદ (૧૧૪) આંગુળના ઉદયવાળું ઘર “જયેક મધ્યમ” માનવું સમજ. વું; ૨. તથા એક ને બાર (૧૨) આંગળના ઉદયવાળું ઘર “ક કનિષ્ઠ” માનનું સમજવું, ૩. તથા એકસો ને અગિયાર ( ૧૧ ) આંગુળના ઉદયવાળું ઘર “મધ્યમ છે” સમજવું, ૪. તથા એક ને પાંચ ( ૧૫ ) મુળના ઉદયવાળું ઘર “મધ્યમ મધ્યમ” માનનું સમજવું, પ. તથા નવ્વાણું (૯૯) આંચળના ઉદયવાળું વ્યર “મધ્યમ કનિષ્ઠ” સમજ. , ૬. તથા નવ્વાણું (૯૯) આંગુળના ઊદયવાળું ઘર “કનિક જેક ” માનનું સમજવું, છે. તથા ત્રાણું (૯૩) આંગુળના ઉદયવાળું ઘર “ કનિક મધ્યમ સમજવું, ૮. તથા સત્યાસી (૮૭) આંબુળના ઊદયવાળું ઘર “કનિક કનિ” માનનું સમજવું. આ
એ રીતે બાર પ્રકારના ઊદો છે તેમ છતાં અગિયાર પ્રકાર ગણવાનું કારણ એવું છે કે છઠ્ઠા અને સાતમાં ઘરના ઊદય નવ્વાણું ( ૯૯) આંગુળનો છે એટલે એ બને ભદાને એક ભેદમાં ગણી ગ્રંથકર્તાએ અગિયાર ભેદ કહેલા હોય એમ સમજાય છે, પણ મુખ્ય ઉદય તો ત્રણ (૩) છે અને નવ (૯) પેટા ઉદય મળી બાર (૧૨) ઉદ છે,