________________
અધ્યાય ૪ થા.
( ૭પ) અર્થ-યંત્રની યષ્ટિમાં લેઢાના ખીલાવડે અથવા ચામડાના વાધરવડે મર્કટીને દઢ કરવી તેમજ તણું અને તિકા સહિત મજબુત લાકડાને તે યંત્ર કરે.
उपजाति. तिथ्यांगुलैपंजरकस्यदैयं । केषांमतेहस्तमितेचयंत्रे ॥ येढींकुलीवह्निजलानिलाख्याः । तेलक्षतो परिकल्पनीयाः ॥२५॥
અર્થ –કેટલાક આચાર્યોને એવો મત છે કે-એક હાથને યંત્ર કરે અને તે યંત્રને પંદર (૧૫) આંગુળનું પાંજરું કરવું, તથા જે અગ્નિયંત્ર, જળયંત્ર અને વાયુમંત્ર થાય છે. તે અંગે *ઢી કુળી સહિત કરવા, એવા યંત્રે પંડિતેએ તર્ક-શક્તિએ રચવા જોઈએ. ૨૫
- +તિ યંત્રણવાર. नीराश्रयःपुण्यवताविधेयः । मध्येपुरस्यापितथैवबाह्ये । वाप्यश्चतस्रापिदशैवकूपाः । चत्वारिकुंडानिचषट्तडागाः॥२६॥
અર્થ–નગરમાં અને તેના બહારના ભાગે પુણ્યવત પુરુષે જળાશય કરવાં તે એવી રીતે કે-ચાર પ્રકારની વાવડી, તથા દશ પ્રકારના કૂવા, તથા ચાર પ્રકારના કુંડે અને છ પ્રકારનાં તળાવ કરવાં. ૨૬
ઠકુળી શબ્દ દેશ ભાષાને છે એમ મંડન ઠેકાણે ઠેકાણે કહે છે એ વાત ખરી કરે છે કારણ કે કોઈપણ કળથી કામ કરવામાં આવે છે તેને ગામડાના લોકો ૮ કળી અથવા ઢીંકળી કહે છે. વળી કેટલેક ઠેકાણે “ કારશો ” પણ કહે છે, એ હકળી શબ્દ શહેરમાં ખેષ્ઠ બેઠા છે કારણ કે હાલમાં વિદ્યાને વધારે થવે એવા પ્રાચીન શબ્દનો અનાદર થવે તેમ બન્યું છે એટલું જ નહિ પણ તેવો શબ્દ કઈ બોલે તો તેને ગામડિયે કહી હસી કહાડે છે પણ તેવા શબ્દને નિર્ણય કરવામાં આવતું નથી. ગામડામાં “એંધણું” અથવા “ઇંધણાં” બોલાય છે તેથી ગામડીયા ભાષા કહેવાય છે પણ વિચાર કરવામાં આવે છે તે સંસ્કૃત શબ્દમાં જરાક અપભ્રંશ થયો છે. ઈધન અથવા ઇંધણું.
+ એ રીતે ઢીકળી છે તે સર્વ યંત્રમાં લાગવે સહેલાઈથી કામ થાય છે તેનું નામ કળ છે તે કળ બંદુકમાં ઘડ, ધમણમાં પવન લેવાનું પાટિયું, જળચક્કી, પવનચક્કી, અરટ વગેરેમાં લાકડા અથવા લેવાની ઢીંકુળી લાગવાથી સહેલાઈથી ફરે છે, એ રીતે યંત્રમાં ઢીકળી મુખ્ય જીવ છે તેવા યંત્રો ઘણી પ્રકારના પૂર્વે કરવામાં આવતા હતા પણ તેની દરકાર નહિ રહેવાથી ઉપર બતાવેલા યંત્રોનાં નામ અને અર્થ ન સમજાય તે થયો છે ત્યારે ચિત્ર તો બને જ ક્યાંથી ? એ અભ્યાસનું કારણ છે તે પણ યંત્રે માટે અમારી મહેનત જારી છે પણ ખરચની તંગીથી લાચાર ?!