________________
(૭૦ )
રાજવલ્લભ, मार्गाःसप्तदशांकपंचशिखिनोयुग्मंपुरातखटं ॥ मार्गाःषोडशसूर्यविंशतिकराकार्यास्त्रिधाविस्तरे ॥ प्राकारोदयऋक्षहस्तमापितोदाभ्यांविहीनाधिक: व्यासार्धेनत्नदुर्ध्वतश्चकपिशीर्षाण्यष्टमात्रांतरं ॥ १४ ॥
અર્થ–પુરને વિષે સત્તર (૧૭) માર્ચો કરવા, ગ્રામને વિષે નવ (૯) માર્ગો કરવા, બેટને વિષે પાંચ ( ૫ ) મા કરવા. કુટને વિષે ત્રણ (૩) માર્ગ કરવા અને પર્વતને વિષે બે (૨) માર્ચો કરવા. તે માગીની પહોળાઈ એવી રીતે રાખવાની છે કે
જે માર્ગ વશ (૨૦) ગજ પહેળો હોય તે ચેષ્ઠ માર્ગ જાણુ, તથા જે માત્ર સેળ (૧૬) ગજ પહેળે ય તે મધ્યમ માર્ગ જાણવે. અને જે માર્ગ બાર ગજ (૧૨) પહોળો હોય તે કનિષ્ઠ માર્ગ જાણવે. તેમજ કિલ્લાઓ માટે એવી રીતિ છે કે –
કિલ્લાને ઉદય (ઊંચાઈ) સત્યાવીસ (૨૭) ગજને કર, અથવા તેમાંથી બે ગજ ઓછા (૨૫) અથવા તેથી બે ગજ વધારે ઊંચે (૨૯) કરવે, એવા કિલ્લાના વિસ્તારના (પહોળાઈના) અર્ધ ભાગમાં કાંગરા કરવા અને તે કાંગરા અથવા કમિશીર્ષ એક બીજાથી આઠ આંગળ અથવા આઠ તસુના છેટે હેવાં જોઈએ. ૧૪.
प्राकारेपिचकोष्टकादशकराःसूर्यदहस्तास्तथा प्रोक्तास्तेनसमाचकोणसहिताविद्याधरीमध्यगा । तस्यांचाथसुवृत्तकेचविविधंयुद्धासनंकारयेत् प्राकारोदयतोदिधाचपरिखाविस्तारउक्तोबुधैः ॥ १५ ॥
અર્થ–પ્રાકાર અથવા કિલ્લાને કેઠાઓ કરવાની એવી રીતિ છે કે, કનિષ્ટ પક્ષના કોઠાને વ્યાસ અથવા પહોળાઈ દશ ( ૧૦ ) ગજ અથવા દશ હાથની હોવી જોઈએ, તથા મધ્યમ કેહાને વ્યાસ બાર ગજ અથવા બાર હાથને હોવો જોઈએ અને માનના કાઠા ચિદ ગજ વ્યાસવાળા હવા - ઇ, વળી તેવા બે બે કોઠાઓના મધ્યમાં એક એક વિદ્યાધરી ચેરસ કરવી.
અર્થ-ગારી 1, પદ્મા ૨, શચી ૩, મેધા ૪, સાવિત્રી ૫, વિજયા ૬, જ્યા ૭, દેવસેના, હું સ્વધા, ૯, સ્વાહા ૧૦, માતર ૧૧, લાકમાતર ૨, ધતિ ૧૩, પુષ્ટિ ૧૪, પ્રષ્ટિ ૧૫ અને પિતાની કુલદેવા સાથે અધિકમાં ગણપતિ સાથે જોડશ માતૃકાઓ પૂજવાની છે,
૧ કિલ્લાની પહોળાઇના અધ ભાગે મનુષ્યનાં માથાં બહારથી દેખાય નહિ, એટલે
જે કાટ કરવામાં આવે છે તે કાટના બહારના ભાગે જે કાંગરા કરવામાં આવે છે, તેને કપિશીર્ષ કહે છે, અને તે કાંગરા એક બીજાથી આ આઠ તસુને છેટે હેાય છે.