________________
૩૩
इति सूत्रधारवीरपालविरचिते वास्तुशास्त्रे ( बेढाया ) प्रासादतिलके देवपदस्थापन पश्चायतनलिङ्गपञ्चसूत्र- लिङ्ग प्रवेश देवतादिङ्मुखादिर्नाम लक्षणाधिकारे चतुर्थोऽध्यायः ॥ ४ ॥
લિ પ્રવેશવિધિ પશિવપ્રાસાદના દ્વારમાંથી ાણલિઙ્ગના પ્રવેશ કરાવવાથી સ્વદેશભાગ અને રાજ્યસમૃદ્ધિના નાશ થાય છે. પ્રાસાદના પૃષ્ઠ ભાગથી લિઙ્ગપ્રવેશ ઇષ્ટ નથી. દક્ષિણ દિશામાં જળાધારીના જળમાર્ગ રાખવા નહિ. જો દક્ષિણે જળમાર્ગ રાખે તો સ્વામિવિનાશનુ નિમિત્ત જાણુવું. લિઙ્ગપ્રવેશ એ પ્રકારે કરવાનું વિદ્યાનાએ કહ્યું છે. પહેલા પ્રકારે આકાશમાર્ગે અર્થાત્ શિખરના શુકનાસમાંથી, ગર્ભગૃહના ( ઘુમ્મટમાંથી ) કરાટકમાંથી, લિગ નીચે ઉતારવું. ખીજો પ્રકાર અધ પ્રાસાદથી, ઉત્તરગ ઉપરથી, લિઙ્ગપ્રવેશ ગર્ભગૃહમાં કરાવવા. એ રીતે પ્રાસાદના વિધિથી શિવલિઙ્ગપ્રવેશ પ્રતિષ્ઠા કરાવવાથી સ્વદેશમાં સુખવૃદ્ધિ, ધનસમૃદ્ધિ, રાજ્યવૃદ્ધિ, ઇસમાન સ્વર્ગીય સુખના ઉપભોગ અને અનેક પ્રકારે ધર્મની વૃદ્ધિ, રાગનષ્ટતા અને પશુપુત્ર આદિના લાભ થાય છે. ૨૯-૩૧
ઇતિ સૂત્રધાર વીરપાલે રચેલા વાસ્તુશાસ્ત્રને ( ખેડાયા ) પ્રાસાદતિલક ગ્રંથને દેવપદસ્થાપન, પં'ચાયતન, લિઙ્ગપ-ચસૂત્ર, લિઙ્ગપ્રવેશાદિ, દેવાદિમુખાદિ નામ લક્ષણુના સ્થપતિ પ્રભાશ`કર ઓધડભાઈ સામપુરાએ કરેલ ચતુર્થ અધ્યાયના ગુજરાતી અનુવાદ પૂર્ણ થયા, ૪.
૩૫ લિઙ્ગપ્રવેશ દ્વારમાંથી કદી ન કરાવવા તેમ કહે છે, પરંતુ આ સૂત્ર ખાલિસ્ગને લાગુ પડતું હાવાની માન્યતા છે. કહેલાં પવિત્ર સ્થળેાએથી પ્રાપ્ત કરેલ ખાલિગની વિધિવિધાન અધિવાસ પ્રતિમ‘ડપમાં કરી મદિરના ઉત્તર'ગ ઉપરથી કે શિખરના શુકનાસમાંથી બાલિગ પ્રવેશ કરાવી દેશમાં વજ્ર ખાંધી ઉપરથી નીચે ઉતારવુ. આ વિધિ બાલિક્સને માટે છે, પરંતુ ઘટિત લિકગ, રાજલિકગને આ સૂત્ર લાગુ પડતું નહિ હોય કે તેને શાસ્ત્રીય પાઠ હજુ જેવા આવેલ નથી. રાજિલગ માટુ' અને વજનદાર હૈાય છે, તેને સંકડાશમાં ઉપર ચડાવવાનું અને ઉતારવાનું બહુ મુશ્કેલ થાય. આથી રાજ લિગની અધિવાસન, સ્નપનવિધિ અમુક ગ ગૃહમાં દ્વારમાંથી લાવી વિધિવિધાન ગર્ભગૃહમાં કરવાથી કાઈ દાપ લાગે નહિ એવી માન્યતા છે.
ચાર હાથ સુધીના શિવમદિરને શિવાલય કહેલું અને ચાર હાથથી ઉપરના પ્રમાણના શિષાલચને માસાદ કહેવા.
ર