________________
महेश
veી, જોવે શ, અર્ધનારી
नन्दि शिवालय
युग्ममूर्ति-उमामहेश लक्ष्मीनारायण, ब्रह्मासावित्री
पूर्व
चण्डी
दक्षिण
महेश उत्तर
कार्तिकेय
पश्चिम शिवालय
मातृकायम
भटराज દેવતા દિમુખ કહે છેઃ શિવાલય પૂર્વ કે પશ્ચિમ મુખનું શુભકર અને પ્રશસ્ત છે. પશ્ચિમે નટરાજ મૂર્તિ, ઉત્તરમાં ચંડી અને મહેશ્વર, અગ્નિકોણમાં યુગલમૂર્તિ, ઈશાનમાં અર્ધનારીશ્વર રૂપ, પૂર્વમાં નંદિમહેશ્વર, નૈઋત્યમાં માતૃકા અને ધર્મરાજ યમની સ્થાપના કરવી, એવું શિલ્પશાસ્ત્રના વિદ્વાને કહે છે. વાયવ્ય કોણમાં કાર્તિકેય (કંદ) તથા ઈશાનમાં એકદન્ત=ગજાનન લેકેશ અને ચંડીની સ્થાપના કરવી. દેવનાં નવાયતન સુખ દેનારાં જાણવાં. પૂર્વે કહેલા દેવતાએથી અન્ય દેવની સ્થાપના જે નગરના બહારના ભાગમાં કરવી હોય તે એ દેવેની દષ્ટિ નગરના સન્મુખ રાખવી નહીં. અગ્નિદેણમાં શિવાલયનું મુખ હોય અથવા શિવાલય નગરથી ઊલટા મુખે હોય તો તે ભય દેનાર અને નગરને નાશ કરે છે. ૨૧-૨૨
इन्द्रवज्रा त्रिपुरुषस्थापन
मध्ये शिवो वामगतो हरिषद् • વાગ્યે વિવિહુ તયાત્રામા हानि प्रजाया यदि मध्यविष्णुः
થીના પશુપથ વામે ૨૨ છે
शार्दूलविक्रीडितम् । मध्ये शम्भुहरिश्च दक्षिणदिशि वामे विरिचिस्तथा दारिद्यं रिपुवर्धनं न हि मुखं देशभङ्गः प्रकोपः । मध्ये ब्रह्मा हरिव दक्षिणदिशि वामे तथा रुद्रक:
संहारः सुखवर्जितं धनहरः स्वल्पवृष्टिश्च मेघः ॥ २४ ॥ જાણવા. ગણેશ, નાગેશ, ક્ષેત્રપાળ, ભૈરવ, કુબેર, ગંધર્વ, ગહે, માતૃગણ, નકુલીશ, અર, પિત્ત, ચંડીશ, યક્ષ-એ દક્ષિણ મુખના બે સારવા. દેત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ એવા યુદ્ધ દેવદેવીઓ દક્ષિણ મુખે બેસારવા. અષ્ટ દિપાલે પોતપોતાની દિશાના અધિપતિ પૂર્વાદિ ક્રમે કહ્યા. જિન દેવના પ્રાસાદે શહેરમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ-એ ચારે દિશામાંથી ગમે તે દિશાના મુખે બેસારવા તેમાં દોષ નથી,