________________
૩૮ ઉપર કહેલા નવ ભેદોનાં ક્રમિક નામ કહે છે.
૧ ભદ્ર, ૨ સુભદ્ર, ૩ કમલ, ૪ વસુધર, ૫ સિંહ, ૬ શ્રેમ, ૭ ગરુડ, ૮ હંસ, ૯ વૃષભ, એ નવ નામ જાણવાં. જે રીતે પર્વતને મેખલા આધારરૂપ છે, લિગને પીઠ આધારરૂ૫ છે એ રીતે પ્રાસાદને પીઠ આધાર૩૫ છે. ૧૨
R
અલંકૃત મહાપીઠ ગજાધનપીઠ પર-મંડોવરને ખુરકને થર અને કુંભાને અંશ
मालिनी पीठविभाग
उदय(म)पि च मान भागसडख्या त्रिपञ्च उदय इह विभागैर्भाजितः पीठनन्दैः । कणमपि च रसाशेच्छायकी भागवहि स तदुपरि प्रासबेदैश्चिप्पिका भागमेकम् ॥ १३ ॥