________________
उपजाति
क्षेत्रं विधेयं चतुरसकं च पूर्ण च पाददृढनिश्चलं च । " अर्द्धासना खरशिला विधेया हस्तेकपादाङ्गुलवृद्धितश्च ॥ ३ ॥ पञ्चान्तिकं वै दशविंशहस्तम गुलेर्वृद्धिरथो तदूर्ध्वम् ।
शतार्द्धहस्तं च तदर्धवृद्धिः स्थूला शिला चाल्गुलविंशतिश्च ॥ ४ ॥ પ્રાસાદક્ષેત્ર ચતુષ્કોણ કરવું. તેના પાયામાં દઢ અને નિશ્ચલ ભીંતને બરાબર પૂરી ભૂમિ તળે ખરશલા સ્થાપન કરવી, ખશિલાની જાડાઈનું પ્રમાણુ એક હાથના પ્રાસાદને છ આંગુલ, બે હાથથી પાંચ હાથ સુધીના પ્રાસાદને એકેક આંગુલની વૃદ્ધિ કરવી, છથી દશ અને વિશ હાથ સુધીનાને પ્રત્યેક હાથે અર્ધા અર્ધા આંગુલની વૃદ્ધિ કરવી, તેથી વધુ પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે ? આંગુલની વૃદ્ધિ કરતા જવું. એ રીતે પચાસ હાથે ખરશિલાની વીશ આંગુલ સુધીની જાડાઈ થવી જોઈએ. ૩-૪
ગર્ભગૃહમાં અંદર ઉપાંગે કરવાથી ગર્ભગૃહ થડે વિસ્તૃત થાય છે.
ર
. .
'
ગરીબ !
એર (મસા)
गर्मगृष्ट
-
--
ગર્ભગૃહનાં અંદરનાં, ત્રણ સ્વરૂપ, ચોરસ, સુભયુક્ત, પ્રતિભયુક્ત. ભિતીબહારના ઉપાંગોમા નીકાલાના ચાર ભેદ, ૧ સમદલ, ૨ ભાગવા, ૩ હસ્તાંગુલ, ૪ આર્યા.