________________
ન
शार्दूलविक्रीडितम्कूर्म रत्नमयं च रुप्यशंकर तानं च मध्यं तथा
प्राहं ग्रासतनुश्च शङ्खधवले वंगात्मकः सागरः । सैबं दर्दुरिका पुप्रणिहिता लौहो भुजङ्गस्तथा।
#ાર્થઃ રિલ્પિમાત્ર સિદ્ધમઃ [3] ગુમનામિષઃ સ્વઃ | ૨૨ . કુર્મનું રત્નથી, માસ્યનું ચાંદીથી, મકરને પ્રાસનું ત્રાંબાથી, શંખ સફેદ વર્ણથી, સાગર લહેરનું વગથી, દેડકનું સીસાથી, સર્પનું લેહથી અને સર્વ સિદ્ધિ તથા મંગળકારી કુંભનું સુવર્ણનું રૂપ બનાવી મૂકી પૂજન કરવું (આમ મધ્યની કુર્મશિલાની વિધિ કહી છે.) (૨૩)
વિશftત – "कर्मे मानमिदं च गर्भरचना वह्मः शिलायाः जलं
याम्ये मीनमुखं च नैर्ऋतदिशि स्थाप्यस्तथा दर्दुरः । वारुण्यां मकरश्च वायुदिशि वै ग्रासश्च सौम्ये ध्वनिः -
नागः शंकरदिक्ष पूर्वविषये कम्भः शिलामध्यतः ॥ २४ ॥ ૧૬ અહીં ધરણીશિલાના નવખંડનાં નવ ચિનું. ધાતુથી પૂજન કરવું કે તે પર ધાતુનું તેનું સ્વરૂપ બનાવવું. શ્રી વિશ્વકર્માના કે પ્રાચીન ગ્રંથમાં આ વિધાન લેવામાં આવતું નથી. અહીં આ વિધાન નવીન છે. ચાંદીના કુર્મ ધરણી શિલા પર મુકાય છે તેનું પ્રમાણ ગજે અરધા આંગળનું કહ્યું છે. તેનું પૂજન તથા શિલાપણું વિધિસમયે અંદર પધરાવવાની પ્રથા છે પણ બીજું કાંઈ કહ્યું નથી.
શિલાનાં નામ પૃથક પૃથક ગ્રં છે માં ભિન્ન ભિન્ન આપેલાં છે. અષ્ટશિલાને અને પંચશિલાને ઉલ્લેખ દિપાર્ણવ-વિશ્વકર્મા પ્રકાશમાં આપેલ છે. પંચશિલામાં ચાર ખૂણે અને મધ્યની એમ પંચશિલા અeશિલાના નીચે નાગકાચ અને કળશ પર શિલા દિશાના દિગ્ધાળના વર્ણનું વસ્ત્ર લપેટીને પધરાવવામાં આવે છે. નીચે જે કળશ કુંભ મૂકવામાં આવે છે તેનાં પણ નામ આપેલાં છે. અષ્ટશિલામાં જે દિશાની શિલા હોય તેના દિગ્ધાળનું પ્રમુખ આયુધ કરવામાં આવે છે. શિલા નીચેના કળશમાં સોનું, ચાંદી, તામ્ર, સવષધી, સાત ધાન્ય, શેવાળ, કડી, ચણોઠી, ગંગાજળ, પંચરત્ન આદિ મૂકી તે પર શિલા સ્થાપન થાય છે. આ પ્રકારની શિલ્પીની પરંપરા છે. મધ્યની ધરણીશિલા પર ચાંદીને કુર્મ મૂકી તે પર ભુગળ કશું કરવામાં આવે છે. તે પર દેવસ્થાપન થાય ત્યાં સુધી લંબાવાય છે. આને નાભિ કહેવામાં આવે છે,
૧૭ અહીં રસધાર વીરપાલે મધ્યની ધરણીશિલાના નવકેષ્ટમાં અગ્નિકેણુના ક્રમથી કયાં કયાં ચિહ્નો કેતરવાં તે વાત દિશાવાર સ્પષ્ટ કહી છે. વિશ્વકર્મા કે કેઈ અન્ય ગ્રંથમાં આ રીતે દિશાવર ચિહ્નોનું કહ્યું નથી, પરંતુ નવ ચિહ્નોનું તે બધા ગ્રંથમાં કહેલું છે. ક્ષીરાવમાં “ સર વ આમ જં” એમ નવ ચિન્હો કહ્યો છે. આથી શિલ્પી લહેર પૂર્વમાં કરે પરંતુ વીરપાલે લહેર અગ્નિકોણમાં ક્રમથી કહીં. અન્ય કોઈ ગ્રંથમાં સૂ. વીરપાલના મતનું સમર્થન મળતું નથી. મારા પૂજ્ય દાદાજી માનતા કે કોઈ પણ મુખને પ્રાસાદ હોય પરંતુ તેના દ્વાર તરફ સમુદ્રની લહર આવવી જોઈએ એથી યજમાનનું કલ્યાણ થાય છે.
વળ મધ્યની ધરણીરિલા ગર્ભગૃહમાં પાયામાં સામાન્ય રીતે મધ્યમાં પધરાવવાનું કહ્યું છે, પરંતુ દીપાવ અને જ્ઞાનરત્નકોશમાં ‘શર્ષ વિમાને વા ફાજા જૈવ તિ ” આવું પ્રમાણુ સ્પષ્ટ આપેલું છે. દૈવસ્થાપનના વિભાગ નીચે ધરણશિલા પધરાવવી. શિવલિંગ હેચ તે મયમાં બ્રહ્મા, વિષ્ણુ અને જિન આદિ દેવના સ્થાપનવિભાગ કહ્યો હોય ત્યાં નીચે ધરણશિલા સ્થાપન કરવી. આ વિધાન બહુજ વિચારપૂર્વક ઉપરોક્ત બેઉ ગ્રંથોએ પ્રસ્તુત કરેલ છે.