________________
છે, પ્રસાર કર ઉપર મુજબ ગુજરાતી અનુવાદ, મુલ્ય રૂા. સાત પિોસ્ટેજ અલ છે.
૫ Prasad Manjari મળ સહીત તેને અંગ્રેજી અનુવાદ, પ્રાસાદની જાતિઓ સંપાદકના હસ્તલીખીત શિલ્પગ્રંથના વિવેચન આદિની વિસ્તૃત નોટ. આ ગ્રંથના અંગ્રેજી અનુવાદ અમેરીકન એકેડેમીના સભ્ય; ભારતીય વાસ્તુશાસ્ત્રના વિદ્યુત શબ્દ કોપનાં કઠિન કાર્ય પર રોકાયેલા છે. તે વિન પુરાતત્ત્વજ્ઞ શ્રી મધુસુદનભાઈ ઢાંકી આ ગ્રંથનું અંગ્રેજી અનુવાલ તૈયાર કરી રહ્યા છે. હાલ આ ગ્રંથ પ્રેસમાં છે. તેનું મુલ્ય રૂ. ૧૫ પોસ્ટેજ અલગ.
વધarg vમાવા –મૂળ સંસ્કૃત. જુદા જુદા શિલ્પગ્રંથના વેધ વિચારના સંગ્રહીત કરેલ. તેનું ગુજરાતી અને હિન્દી અનુવાદ સહીત. પ્રાસાદ ભવન ગ્રહે પ્રતિમા આદિ પરના વેધ દો અનેક પ્રકારના આવેલા છે. ગૃહ સ્થાપન-શલ્યવિજ્ઞાન દ્વાર સ્તંભ પાટ મુહર્ત ચંદ્ર વાસ્તુ વજલેપ સંક્ષિપ્ત પૂજાવિધિ મંત્ર સૂત્રધાર પૂજન, ગણિત કાષ્ઠક આદિ અનેક વિષયોથી ભરપુર અલભ્ય સુંદર ગ્રંથમાં રેખાચિત્રો ફોટાઓ સાથે આપેલા છે. આ ગ્રંથ દીપાર્ણવ હીરાવ અને પ્રાસાદમંજરી ગ્રંથની પતિ-પે-છે. મુલ્ય રૂ. ૧૦ દશ. પિોસ્ટેજ અલગ.
૭ ભારતીય દુવિધાન–અનેક પ્રાચીન ગ્રંથોમાં દુર્ગ વિષયનું સાહિત્ય એકત્રિત કરેલ છે. શીલ્પના જુદા જુદા ગ્રંથે પુરાણો, રામાયણ, મહાભારત, કૌટિલ્ય અર્થશાસ્ત્ર, અગત્ય આદિ ઋષિ મુનીના પ્રેમથી મૂળ સંસ્કૃત પાઠ પરથી દુર્ગ લક્ષણ-દુર્ગની પહોળાઈ ઉચાઈ ની આકૃત તેને નામે-મોલ્યા તેને અંગેના નામે શાસ્ત્રીય રીતે તેના આકૃતી ચીત્રો ફોટા સાથે સમજાવેલ છે. આ ગ્રંથ શ્રી સેમપુરા અને પુરાતત્વરૂપ શ્રી મધુસુદનભાઈ ઢકીના સંયુકતે લખેલ છે તે મુંબઈના સામૈયા પબ્લીશન સંસ્થા તરફથી પ્રકાશીત થયેલ છે. મુલ્ય રૂ. ૩૫-પોજ પ્રથક"
૮. arી તિશ તેરમી સદીમાં થયેલ સુત્રધાર વીરપાલ રચિત સુંદર ગ્રંથ વિવિધ છંદમાં સંસ્કૃત કાવ્યમાં લખેલ છે. આ અદ્ભુત ગ્રંથની પ્રતિ શ્રી સોમપુરાજીના હસ્તલિખિત ગ્રંથ ભંડારમાં ફક્ત તેના ચાર અધ્યાયે પ્રાપ્ત થયેલ–મૂળ ગ્રંથ દશેક અધ્યાયને હેવા સંભવ છે. મૂળ ચાર અધ્યા પછી પ્રાચીન ગ્રંથોના આધારે સંય પૂતિ આપી ગ્રંથ સંપૂર્ણ આપવા પ્રયાસ કર્યો છે. આ ગ્રંથ વડેદરા પ્રાપ્ય વિદ્યા મંદિર તરફથી બરોડા યુનીવર્સીટી પ્રેસમાં તેમના મેમાસીક “સ્વાધ્યાય” માં છપાયેલ. મૂલ્ય રૂા. ૧૦ દશ પિરટેજ પ્રથક.
fકરન ફા–દીપણુંવના ઉત્તરાર્ધ રૂપે છે જૈન પ્રાસાદ શિખરે પ્રતિમા માન પ્રતિના લક્ષણ વણે લાંછન પરિક લક્ષણ: ૨૪ યક્ષ ર૪ યક્ષશું ૧૬ વિદ્યા દેવીઓ દશ દિગપાળ નવ ગ્રહ–જેના ચાર દીશાના અષ્ઠ પ્રતિંહારો માણીભદ્ર-ક્ષેત્રપાળ પદ્માવતી ઘંટાકર્ણના શાસ્ત્રીય પાઠ તેના અનુવાદ અને તે પ્રત્યેકના આલેખન રેખાથી જૈનેના શાશ્વત તીર્થો–સમવસરણ અષ્ટાપદ, મેરૂગીરી, નંદીશ્વરદ્વીપના શાસ્ત્રીય પાઠ અનુવાદ સાથે તેના આલેખને જેના ૨૪-પર-૭ર અને ૧૦૮ જીનાયતનો તેના નકશાઓ ત્રણે કાળની વીસી તેના નામ લશ્કેન સિદ્ધચક ગણધર સંખ્યા કાર હકારમાં ચોવીશ તિર્થંકર વર્ણ પ્રમાણે. અષ્ટમંગળ ચૌદ સ્વપ્ન માણેકસ્તંભ આદિ જૈન શિલ્પને લગતું' સંપૂર્ણ સાહિત્ય મૂળપાઠ અને તેના અનુવાદ અને રેખાચિત્ર સાથે આવી અલભ્ય ગ્રંથો પ્રથમ પ્રકાશીત થયેલ છે. મુલ્ય રૂા. ૧૦ પાસ્ટેજ પૃથ.