________________
૧૩૧
વિમૂઢ, પદ, ગર્ભપથી સ્વામી અને શિલ્પી બેઉને નરકવાસ થાય છે અને સ્વામીની લકમીને નાશ થાય છે. પાષાણુ કે ઈંટના થરમાં ભંગ થાય તે પ્રાસાદના દેવતા પિતા થાય છે, સ્વામી અને શિલ્પાને નાશ થાય છે. ચોરસાઈમાં વિષમ પદ કાટખૂણે ન હોય તેના પદ કે પાટડા કે એકીસ્તંભ હોય કે નીચે ભીંતે પાયા વગરની હોય તે તેથી ર્તા કરાવનારનું અશુભ થાય છે. ૩૦-૩૨ સંવન–
एक-द्वि-त्रि योगेन वृद्धीति वास्तुशोभनम् । पुरी तु पूर्वतो वृद्धि अपरा नैव वर्धयेत् ॥ ३३ ॥
जयपृष्ठा જે ભવનપતિ સમૃદ્ધ થાય તે ભવનવાસ્તુની એક, બે, ત્રણ તરફ વૃદ્ધિ કરવી. સંમુખ પૂર્વમાં વધારવું કે ડાબી જમણી તરફ વધારવું તે સર્વકામનાને આપનાર જાણવું પરંતુ એકલે પાછલે ભાગ વધારે નહીં. ૩૩.
न्यूनाधिक्येन पट्टान्ना तुलावेध: उपर्यधः । एकखण्डो नीचोच्यत्थे पट्टानां तालवेधना ॥ ३४ ॥
विवेकविलास પાટ ઉપર પીઢિયા નાનામોટા હોય તો તે “તુલાવેધ ” જાણ. તેમ જ એક ખંડ ( રૂપ)માં પાટડા ઊંચાનીચા હોય તો તે “તાલુધ” જાણ. ૩૪ છાપારો
देवध्वजकूपवृक्ष न दोषं उत्तरायतम् । पूर्वापरं च दोषाणां छाया तुष्टि दोषयेत् ॥ ३५ ॥
गृहप्रकरण प्रथमान्य यामवज्यं द्वित्रिप्रहरसम्भवा । छायावृक्षध्वजाकूप सदादुःखप्रदायिनी ! ३६ ॥
सूत्रसन्सान ધર પર દેવના શિખરની, વજાની કે વૃક્ષની છાયા કે ઘરની છાયા કૂવામાં પડે તે તે દોષકારક છે, પરંતુ તે ઉત્તરદક્ષિણમાં પડે તે દેષકતાં નથી. પૂર્વ પશ્ચિમની છાયા દેકારક જાણવી. પરંતુ તે દિવસના પહેલા કે ચેથા પ્રહરને છાયા છોડીને બીજા કે ત્રીજા પ્રહરની છાયા દેવધ્વજ કે વૃક્ષની પડે તે અગર ઘરની છાયા તે સમયે કૂવામાં પડે તો હંમેશાં દુખકારક જાણવી ૩૫-૩૬
उत्तमोत्तमधात्वादि पाषाणेष्टिकाकाष्ठकम् । श्रेष्ठमध्याधमद्रव्यं लोहं चैवाधमाधमम् ॥ ३७ ॥
प्रकीर्णकवास्तु