________________
त्र्यंशभद्र रथ साद स्कन्धोचे व नवांशके । कोणैर्युगाशैर्भद्रं च द्वयंश त्रयो रथो भवेत् ॥.॥
पीपार्णव
સવાયા શિખરને મૂળ રેખાના પાંચા વિસ્તારથી ચાર ગણું વૃતસૂત્ર ફેરવવાથી અવિકસિત કમળના આકારની શિખરેખા = નમણું થાય. શિખરોદયની ત્રણ પ્રકારે બુદ્ધિમાનેએ રચના કહેલ છે. શિખરના નીચે પાંચ = મૂળ રેખાથી સવાયુ ૨ દેટું અને ૩ ત્રીજુ ૧ ઊંચાઈના શિખર થાય છે. શિખરના ભદ્રે એકથી નવ સુધી ઉજીંગ ક્રમાનુસાર ચડે છે. તેમાં નીચેના પાયાથી કંધ સુધીની ઊંચાઈને તેર ભાગ કરવા. તેમાં નીચેનું ઉગ સ્કંધ સુધી સાત ભાગ લુપ્ત-દબાતું રહે અને ઉપર છ ભાગ રહે. (કુલ તેર ભાગ) પાયાથી સ્કંધ અને સ્કધથી સ્કધ સુધીના ભાગ સમજવા. આમલસારા તેથી બહાર જાણ, મૂળ શિખરનાં ઉપગે-મૂળ શિખરના પાયા વિસ્તારના દશ ભાગ કરવા. તેમાં રેખા = કર્ણ બે બે ભાગના અને દેઢ દેઢ
ભાગના પ્રતિરથ અને આખું ભદ્ર ત્રણ ભાગનું રાખવું (કુલ દશ ભાગ થાય). ઉપર સ્કધ-બાંધણે વિસ્તારમાં નવ ભાગ કરવા. તેમાં બબ્બે ભાગની બે રેખા, દેઢ દેઢ ભાગના બે પઢા અને બે ભાગનું આખું ભદ્ર એ રીતે નવ ભાગ બાંધણે = સ્કધે સમજવા. ૬-૧૦
छायोचे स्कन्धपर्यन्तमेकविंशतिभाजितम् । अङ्कदिग्द्रसूर्याश-त्रयोदशाशमुत्सृजेत् ॥ ११ ॥ शुकनाणस्य संस्थानं छाद्योधै पत्रधामतम् ।।
मण्डपोर्चे शुकघण्टा समा न्यूना न चाधिका ॥ १२ ॥ પ્રાસાદના છજા પરથી શિખરના સ્કંધ બાંધણ સુધીની ઊંચાઈના એકવીસ ભાગ કરવા. તેમાં નવ, દશ, અગિયાર, બાર અને તેર ભાગ સુધીમાં શુકનાસનું સ્થાન રાખવું. એ રીતે શુકનાસનું પંચવિધ પ્રમાણ કહ્યું છે. મંડપના ઉપરની ઘંટા અમલસારો શુકનારાની બરાબર રાખવો અગર શકનાસથી ઉચે ન રાખ. (શકનારાથી થડે નીચે હોય તે દેશ નથી). ૧૧-૧૨ कवलिमान
प्रासादस्य पुरो भागे कौलिपद पदार्धत्रिक् । तस्योर्चे शुकनासं च एक-त्रि-सप्तमुद्गमम् ॥ १३ ॥ तस्योपरि सिंहः स्थाप्यो मण्डपकलशसमः ।
તિસ્તમઃ શુક્રના વિશે વાવમાં ૧૪ કેલી લક્ષણ કહે છે–પ્રાસાદના આગળ કૌલી ગર્ભગૃહના પદ જેટલી, તેથી અર્ધ કે ત્રીજા ભાગની નિર્ગમ કરવી. તે કૌલી ઉપર શિખરના શુકનાસના એકથી સાત સુધી ઉત્તરોત્તર દેઢિયા ઉક્રમ ચઢાવવા. તે પર સિંહ સ્થાપન કરે. તે સિંહ અને મંડપ પરના કળશ-પ્રાયઃ સમ હેય તે સારું (કળશ નીચે હોય તે દેષ ન જાણુ.) શુકનાસની આગળ બે સ્તંભને પાદમંડ૫ કહે છે. ૧૩-૧૪