________________
--
પ્રમાણથી સવાઈ શુગની ઊંચાઈ ( સ્ક’ધöાંધશુ) રાખવી. તે પરશુળના સ્ક"ધ વિસ્તારથી અર્ધી ઊંચાઇની આમલસારી શુ‘ગ પર ચડાવવી. તે સર્વ કામનાનુ` ફળ દેનાર જાણવું, મૂળ કહ્યુંરેખા પ્રતિરથ પર એક બે ત્રણુ એમ કહેલા ક્રમ પ્રમાણે શૂંગો ચડાવવાં. પરતુ નિર્ધાર પ્રાસાદની મૂલ ભીંત પર ગર્ભગૃહની અંદરની રકતી કંઈક વધુ અને સાંધાર પ્રાસાદના ભ્રમની ભીંતની બહાર શિખરના વારસા મેળવવા. ગર્ભ ગૃહથી બરાબર અગર તેથી વધુ વિસ્તારવાળી રેખા-પાયો રાખવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. ૧-૪
શિખરના નીચેના રેખા-પાયયા વિસ્તારના દશ ભાગ કરી શિખરના ઉપર સ્કંધ-ખાંધણું ૭ ભાગ પહેાળું રાખવુ. છ ભાગથી વધુ રાખવાથી દ્વેષ કહ્યો છે અને પાંચ ભાગથી ઓછું શાભનું નથી. ( આથી સાડાપાંચ ભાગ પહેાળુ સ્કધાંધણું રાખવું ).
૫
ા ા
रेखामूलस्य विस्तारात् पद्मकोशं समालिखेत् । चतुर्गुणेन सूत्रेण सपादशिखरोदयः ૬ ॥ रेखा विस्तारमानेन सपादेन तदुच्छ्रयम् । त्रिभागसहिताश्चैव सार्द्धं कृत्वा विचक्षणैः ॥ ७ ॥ उरुङगाणि भद्रे स्युर्वेकादिग्रहसंख्यया । अयोदश समूर्ध्वऽधो लुप्तः सप्तोरुशृङगकैः ॥ ८ ॥
घण्टा बाह्यप्रमाणं च स्कन्धे स्कन्धे तु कारयेत् । रेखामूले तु दिग्भक्ते कोणः कार्यो द्विभागकः ॥ ९ ॥
સંદેખાતા K-માળ--- HER
The
[જ-નૈરવામાન - વાલજર-નિર્ધાર
રોગ છે .
થશે જે અંગ મા દ
૨~૩ ૧૨
કર અને ખામ
વાલજર-સાધાર ( બાલપંજર )