________________
तृतीयोऽध्यायः
ગજ આદિ થાવાળી પીઠને ગજપીઠ કહે છે. એવી પીઠ અનાવવામાં દ્રવ્ય અધિક ખર્ચ થાય છે, તેથી પેાતાની શક્તિ અનુસાર ઓછા ખર્ચે સાધારણ પીઠ અનાવે તેા પણુ મહાન પુણ્ય થાય છે. તે માટે ગજ, અશ્વ આદિ થા વિનાની જાય એ, કણી અને કેવાળની સાથે ગ્રાસપટ્ટીવાળી પીઠ મનાવે, તે કામદપીઠ કહેવાય છે. જાખે અને કણી એ એ થરવાથી પીઠ અનાવવામાં આજે તે કીડ કહેવાય છે, લત્તિન જાતિના પ્રાસાદની પીઠને નિČમ ક્રમ હોય છે અને સાંધાર જાતિના પ્રાસાદની પીઠને નિશ્ચમ અધિક હોય છે ! ૧૨-૧૩
सर्वेषां पीठमाधारः पीठहीनं निराश्रयम् पीठहीनं विनाशाय प्रासादभुवनादिकम् ॥ १४॥
इति पीठमानम् ।
પ્રાસાદ અને ગૃહ આદિ દરેકને પીઠના આધાર છે. પીઠ ન હેાય તેા એ નિરાધાર કહેવાય, માટે પ્રાસાદ અને ઘર આદિ પીઠ રહિત હોય તે તેને જલદ્દી વિનાશ થાય છે ! ૧૪
પ્રાસાદનુ' ઉદયમાન ( મંડાવ૨ )—
हस्तादिपञ्चपर्यन्तं विस्तारेणोदयः समः । सक्रमान्नवसतेषु - रामचन्द्राङ्गुलाधिकः || १५ ॥ पञ्चादिदशपर्यन्तं त्रिंशद्यावच्छतार्द्धकम् ।
हस्ते हस्ते क्रमाद् वृद्धि मनुसूर्यन वाङ्गुला ॥१६॥
એક થી પાંચ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદના ઉદય વિસ્તાર પ્રમાણે કરવા, પણ તેમાં અનુક્રમે નવ, સાત, પાંચ ત્રણ અને એક આંગળની વૃદ્ધિ કરવી. જેમકેપ્રાસાદના વિસ્તાર એક હાથ હોય તે તેના ઉદય એક હાથ અને નવ આંગળ (કુલ ૩૩ આંગળ), એ હાથના પ્રાસાદને ઉય બે હાથ અને સાત આંગળ (કુલ ૫૫ આંગળ ), ત્રણ ાયના પ્રાસાદને ઉદય ત્રણ હાથ અને પાંચ આંગળ ( કુલ ૭૭ આંગળ), ચાર હાથના પ્રાસાદને ઉદય ચાર હાથ અને ત્રણ આંગળ ( કુલ ૯ આંગળ), અને પાંચ હાથના પ્રાસાદને ઉદય પાંચ હાથ અને એક આંગળ (કુલ ૧૨૧ આંગળ)ને કરવા. પછી છ થી દશ હાથના પ્રાસાદને ઉડ્ડય પ્રત્યેક હાના ચૌદ ચૌદ આંગળ, અગ્યાર થી ત્રીશ હાથના પ્રાસાદનેા ઉય પ્રત્યેક હાથ ખર ખાર આંગળ અને એકત્રીશ થી પચાસ હાથના પ્રાસાદના ઉય પ્રત્યેક હાથ નવ નવ આંગળ વધારીને કરવા. આ પ્રમાણે પચાસ હાથના પ્રાસાદની કુલ ઊંચાઇ પ્ચીસ હાથ અને અગ્યાર આંગળની થાય છે. આ ઉદ્ભયમાન અપરાજિતપૃચ્છા સૂત્ર ૧૨૬ પ્રમાણે છે.