________________
ઉપરોક્ત કારણોને લીધે પ્રાસાદને ઘણો આદર કરવામાં આવે છે તે બાંધવાનું ફલ શાસ્ત્રાર
"स्वशक्त्या काष्ठमृदिष्टकाशैलधातरत्नजम् ।
देवतायतनं कुर्याद् धर्मार्थकाममोक्षदम् ।।" –પોતાની શક્તિ પ્રમાણે કાષ્ઠ, માટી, ઈટ, પાષાણ, ધાતુ અથવા રત્ન; એટલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થનું દેવાલય બનાવે તો ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે.
"कोटिनं तृणजे पुण्यं मृण्मये दशसंगुणम् ।
ऐष्टके शतकोटिनं शैलेऽनन्तं फलं स्मृतम् ॥" –દેવાલય ઘાસનું બનાવે તે કરોડગણું, માટીનું બનાવે તે દશ કરોડગણું, ઇટનું બનાવે તો સો કરે ગાયું અને પાષાણનું બનાવે તો અનંતગણું ફલ થાય અને જીર્ણોદ્ધાર કરવાથી આઠગણું લ મળે છે–
“વારીપતરાઉન માસામવનાનિ જ !
___ जीर्णान्युद्धरते यस्तु पुण्यमष्टगुणं लभेत् ॥" વાવડી, કૂવા, તળાવ, દેવાલય અને ભવન આદિ છણ થઈ ગયાં હોય, તેને ઉદ્ધાર કરવાથી નવીન બનાવવા કરતાં આઠગણું ફળ મળે છે. ગ્રંથકાર :
આવા પવિત્ર પ્રાસાદનું નિર્માણ કરવા માટે આ પ્રાસાદમંડન નામના ગ્રંથ પ્રખર વિદ્વાન લંડનમાં નામના સૂત્રધારે રચેલે છે. તે “ ખેતા” નામના સૂત્રધારના જયેષ્ઠ પુત્ર હતા અને મેવાડના મહારાણું કુંભકર્ણના આશ્રિત હતા. તેમણે આ ગ્રંથરચનાને સમય જણા નથી, પણ મહારાણા કુંભકર્ણ વિક્રમ સં. ૧૬૯૦ થી ૧૫ર ૫ સુધી રાજગાદી ઉપર હતા, તેથી માની શકાય કે પંદરમી શતાબ્દીની આદિમાં તેમણે આ ગ્રંથની રચના કરી હશે.
મંડન સૂત્રધારે “મંડન' શબ્દાંતવાળા પ્રાસાદમંડન, રાજવલ્લભમંડન, રૂપમંડન, વાસ્તુમંડન અને વાસ્તુશારે દેવતામૂર્તિ પ્રકરણ આદિની રચના કરેલી ઉપલબ્ધ થાય છે. ગ્રંથવિષયઃ
આ ગ્રંથના આઠ અધ્યાયો છે. તેના પ્રથમ અધ્યાયમાં પ્રાસાદની ચૌદ જાતિની ઉત્પત્તિ, બિપરીક્ષા, મુહૂર્ત, વત્સચક્ર, આય, ય, નક્ષત્ર આદિનું ગણિત, દિફસાધન, ખાતવિધિ, કુર્મમાન, ધારિણે આદિ શિલાનું માન અને તેને સ્થાપનકમ દેવાલય બાંધવાનું ફલ વગેરે વિષયોનું વર્ણન છે. વિફસાધન :
આ અધ્યાયમાં દિફસાધન રાત્રે કરવું હોય તે કુવને ઉત્તર દિશામાં માનીને કરવાનું લખ્યું છે, પ આજકાલ દિફસાધન યંત્રને આવિષ્કાર થયેલ હોવાથી સ્પષ્ટ રીતે જણાયું છે કે ધ્રુવ ઠીક ઉત્તર
, श्रोमेदवाटे नृपकुम्भकणस्तदङ्घ्रराजीवपरागसेवी । स मण्डनाख्यो भुवि सूत्रधारस्तेनोभो भूपतिवल्लभोऽयम् ॥
-રાજવલ્લભમંડન, અ૦ ૧૪, શ્લેક; ૪૩