________________
प्रथमोऽध्यायः - શાંત, પૌર, પ્રદ્યોત, ઝિયાનંદ, મનોહર, શ્રીવત્સ, વિભવ અને ચિન્તાત્મા એ આઠ વ્યયનાં નામ છે. આય અને વ્યય બન્ને બરાબર સમાન હોય તે પિશાચ નામને વ્યય, આયથી વ્યય અધિક હોય તે રાક્ષસ નામનો વ્યય અને આયથી વ્યય કમ હેય તે યક્ષ નામનો વ્યય થાય છે. તેમાં યક્ષ નામને વ્યય ધન અને ધાન્યની વૃદ્ધિ કરવાવાળો છે. આયોમાં વ્યયેનું ફલ–
" सर्वेषु शान्त आयेषु प्रशस्तः सर्वकायदः । षट्सु सिंहादिषु शुभः पौरो धुमध्वजौ विना ॥ ध्वजे धूमे तथा सिंहे प्रद्योतादीन् विवर्जयेत् । शेषाणां सुप्रशस्ताश्च तथा स्थानेषु पञ्चसु ॥ खरे वृषे श्रियानन्दो गजे ध्वाक्षे च शोमनः । मनोहरं त्यजेत् सोऽथ खरे श्वांक्षे गजे शुभः॥ श्रीवत्सश्च गजे ध्वांक्षे विभवो ध्यांक्षके शुभः। व्ययो न्यूनतरः श्रेष्ठो अधिकश्चेव राक्षसः ॥ चिन्तात्मकं व्ययं चापि आयेष्वष्टसु वर्जयेत् । વિશરિરમાયલ કર્યો હુમાયુ ”
પ૦ . દરેક આયમાં પ્રથમ શાંત નામને વ્યય શુભ છે. તે સર્વ કામને દેવાવાળે છે. વજ અને ધૂમ આયને છોડીને બાકીના સિંહ આદિ છે આમાં બીજો પૌર નામનો વ્યય શુભ છે. ધ્વજ, પૂમ અને સિંહ એ ત્રણ આવેમાં પ્રદ્યોત આદિ છ વ્યય શુભ નથી, પરંતુ બાકીના શ્વાન આદિ પાંચ આમાં શુભ છે. ચોથે શ્રિયાનંદ નામનો વ્યય વૃષ, ખ, ગજ અને ધ્વક્ષ એ ચાર આમાં શુભ છે. પાંચમે મનહર નામને વ્યય ખર, ગજ અને વાંક્ષ એ ત્રણ આમાં શુભ છે. છઠ્ઠો શ્રીવત્સ નામનો વ્યય ગજ અને વાંક્ષ એ બે આયમાં શુભ છે. સાતમે વિભવ નામને વ્યય ધ્વાંક્ષ આયમાં શુભ છે. આયથી વ્યય કમ હોય તે શ્રેષ્ઠ છે અને અધિક હોય તે રાક્ષસ નામનો વ્યય થાય છે, તે અશુભ છે. આઠમ ચિન્તાત્મક નામનો વ્યય દરેક આયમાં શુભ નથી. આય અને વ્યય બને બરાબર સમાન હોય તે પિશાચ નામને વ્યય થાય છે. આ પણ દરેક શુભ કાર્યમાં છોડી દે જોઈ એ. અંશ લાવવાના પ્રકાર
" तन्मूले व्ययहय॑नामसहिते भक्ते त्रिमिस्त्वंशका,
स्यादिन्द्रो यमभूपती क्रमवशाद देवे सुरेन्द्रो हिसः । પ્રા. ૨