________________
ટીકાકારનું મંગલાચરણ
ॐ नमो जिणाणं । मण्डनसूत्रधारविरचितम् - प्रासाद - मण्डनम् ।
• परमं परमेष्ठिनं जिनं नत्वा करोम्यहम् | प्रासादमण्डनप्रबोध -धाय भाषां सुबोधिनीम् ॥
શ્રેષ્ઠ પંચપરમેષ્ઠી જિનદેવને નમસ્કાર કરીને પ્રાસાદમાંડન નામના શિલ્પશાઅને સારી રીતે સમજવા માટે સુખેાધિની નામની ભાષા ટીકા કરૂ છું!
ગ્રંથકાઁનું મંગલાચરણ श्री विश्वकर्मोवाच --
निर्विघ्नसिद्धिहेतवे ।
१
आदिगौरीसमुद्भूत- तेजसा सम्भूताय वै ॥ १ ॥
નિવિદ્મણે પોતાના કામની સિદ્ધિને માટે મહામાયા પાવતી દેવીના અદ્ભૂત તેજથી ઉત્પન્ન થયેલ શ્રી ગણેશદેવને નમસ્કાર કરૂ છુ. ૫ ૧૫
महामायेति या गीता चिन्मयी मुनिसत्तमैः ।
સૃષ્ટિના ૮ મડન ” નામને
२
तनोतु वाग्विलासं मे जिह्वायां सा सरस्वती ||२|| મહાષિએ જેની સ્તુતિ કરી છે, એવી જ્ઞાનમયી મહામાયા સરસ્વતી દેવી છે, તે મારી જીભ ઉપર એસીને વાણીને વિસ્તાર કરે ॥૨॥
गणेशाय नमस्तस्मै
१ राभवाय । २ करोतु
सृष्ट्याद्यसूत्रधारस्य प्रसादाद्विश्वकर्मणः । प्रासादमण्डनं ब्रूते सूत्रधारेषु मण्डनः ||३||
આદિ સૂત્રધાર શ્રી વિશ્વકર્માની કૃપાથી સૂત્રધારામાં શ્રેષ્ઠ ભૂષણરૂપ સૂત્રધાર છે, તે આ પ્રાસાદમંડન નામના ગ્રંથને કહે છે ।। ૩ ।। गृहेषु यो विधिः प्रोक्तो विनिवेशप्रवेशने । स एव विदुषा कार्यों देवतायतनेष्वपि ॥४॥
SAD