________________
ઉપરોક્ત કારણોને લીધે પ્રાસાદને ધણે આદર કરવામાં આવે છે તે "બાંધવાનું કુલ શાસ્ત્રકાર કહે છે —
*
'स्वशक्त्या काष्ठमृदिष्टकाशैलधातु रत्नजम् । देवतायतनं कुर्याद् धर्मार्थकाममोक्षदम् ॥
,,
—પેાતાની શક્તિ પ્રમાણે કાષ્ઠ, ભાટી, ઈંટ, પાષાણુ, ધાતુ અથવા રત્ન; એટલા પદાર્થોમાંથી કાઈ એક પદાર્થનું દેવાલય બનાવે તે ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે.
tr
'कोटिघ्नं तृणजे पुण्यं मृण्मये दशगुणम् ।
"रष्टके शतकोटिग्नं शैलेऽनन्तं फलं स्मृतम् ॥
,
—દેવાલય બ્રાસનુ બનાવે તે કરેાડગણુ, માટીનું બનાવે તે દશ કરાડગણુ, ઇંટનું બનાવે તે સા
કરે ડગણું તે પાષાણુનું` બનાવે તે અન તગણું ફલ થાય અને જીર્ણોદ્ધાર કરવાથી આઠગણુ ફૂલ મળે છે— " वापीकूपतडागानि प्रासादभवनानि च । जीर्णान्युद्धरते यस्तु पुण्यमष्टगुणं लभेत् ॥
tr
".
. વાવડી, કૂવા, તલાવ, દેવાલય અને ભુવન આદિ ણ થઈ ગયાં હાય, તેને ઉલ્હાર કરવાથી નવીન બતાવવા કરતાં આઠગણુ ફૂલ મળે છે.
ગ્રંથકાર :
'
આવા પવિત્ર પ્રાસાદનું નિર્માંણ કરવા માટે આ પ્રાસાદમ`ડન નામના ગ્રંથ પ્રખર વિદ્વાન્ ‘મુંડન’ નામના સૂત્રધારે રચેલા છે. તે ‘ ખેતા ' નામના સૂત્રધારના જ્યેષ્ઠ પુત્ર હતા અને મેવાડના મહારાણા કુંભકર્ણના સ્માશ્રિત હતા." તેમણે આ ગ્રંથરચનાને સમય જણાવ્યા નથી, પણ મહારાણા કુંભકર્ણ વિક્રમ સ′૦ ૧૪૯૦ થી ૧૫૨૫ સુધી રાજ્યગાદી ઉપર હતા, તેથી માની શકાય કે પંદરમી શતાબ્દીની આદિમાં તેમણે આ ગ્રંથની રચના કરી હશે.
મન સૂત્રધારે મંડન ' શબ્દાંતવાળા પ્રાસાદડન, રાજવલ્લભમડન, રૂપમડન, વાસ્તુમડન અને વાસ્તુસારે દેવતામૂતિ પ્રકરણ આદિની રચના કરેલી ઉપલબ્ધ થાય છે.
પ્રવિષય :
આ ગ્રંથના આઠ અધ્યાય છે. તેના પ્રથમ અધ્યાયમાં પ્રાસાદની ચૌદ જાતિની ઉત્પત્તિ, ભૂમિપરીક્ષા, મુક્ત, વત્સચક્ર, આય, વ્યય, નક્ષત્ર આધ્યુિં ગણિત, દિસાધન, ખાતવિધિ, ઝૂમાન, ધારિણી આદિ શિલાનુ` માન અને તેના સ્થાપનક્રમ, દેવાલય બાંધવાનું ફલ વગેરે વિષયેાનુ` વર્ષોંન છે.
સિાધન :
આ અધ્યાયમાં દિસાધન રાત્રે કરવુ હોય તે ધ્રુવને ઉત્તર દિશામાં માનીને કરવાનું લખ્યુ છે, પણ આજકાલ દિસાધન યંત્રના આવિષ્કાર થયેલ હેાવાથી સ્પષ્ટ રીતે જણાયું છે કે ધ્રુવ ઠીક ઉત્તર
१ श्रीवाटे नृपकुम्भकर्णस्तदङ्घ्रिराजीव परागसेवी ।
स मण्डनारूपी भुवि सूत्रधारस्तेनोटन भूपतिवल्लभोऽयम् ॥
-રાજવલ્લભમડન, અ૦ ૧૪, શ્લાક ૪૩