________________
રે
વિજાણાવાળા
પ્રાસાદની સમરસ ભૂમિના ચોવીશ ભાગ કરવાં, તેમાં ચાર ભાગને કે, ત્રણ ભાગને પ્રતિરથ અને પાંચ ભાગનું ભદ્રાદ્ધ કરવું, કેરણા અને પઢા ઉપર એક એક શંગ અને બે બે તિલક ચઢાવવાં, બાર શિંગ અને આઠ પ્રત્યંગ ચઢાવવા, આ શીતલ નામને પ્રસાદ શીતલજિનને વલ્લભ છે. તે ૪૯ થી ૧૧ છે
શંગસંખ્યા-કોણે ૪, પઢશે, ૮, ભદ્રે ૧૨, પ્રત્યંગ ૮ અને એક શિખર કુલ શુગ ૩૩, તિલક ૨૪ છે-કોણે ૮ અને પઢરે ૧૬.
૧૭ કીર્તિદાયક પ્રાસાદ
तद्रूपे तत्प्रमाणे च कर्तव्यः पूर्वमानतः। कर्णोर्वे च द्वयं शङ्गे प्रासादः कीर्तिदायकः ॥५२॥
સાથger: [1
ઉપરના પ્રાસાદ પ્રમાણે માન અને સ્વરૂપ જાણવું, ફેર એટલે કે કણ ઉપરનું એક તિલક ઘટાડીને તેના બદલે સંગ કરવું. આ કીનિંદાયક પ્રાસાદ છે. પર
શંગસંખ્યા-કેણે ૮, પઢરે ૮, ભદ્રે ૧૨, પ્રત્યંગ ૮ અને એક શિખર કુલ ૩૦ શંગ અને ૨૦ તિલક-કેણે ૪ અને ૫ઢરે ૧૬. ૧૮ મનહર પ્રાસાદ---
कर्णे सप्त प्रतिकणे पञ्च मनोहरदायकः । तन्मानं च प्रकर्तव्यः स्वरूपो लक्षणान्वितः ॥५३॥
इति मनोहरप्रासादः । १८॥
ઉપરના પ્રાસાદ પ્રમાણે માન અને સ્વરૂપ જાણવું, વિશેષ એકે કેણા ઉપર એક કેસરીક્રમ અને બે શ્રીવત્સ શંગ, તથા પઢરા ઉપર એક કેસરીકમ ચઢાવવાથી મનહર નામને પ્રાસાદ થાય છે. કે ૫૩ છે
શંગસંખ્યા કેણે ૨૮, પઢરે ૪૦, ઉરૂશંગ ૧૨, પ્રત્યંગ ૮ એક શિખર કુલ શૃંગ ૮૯, તિલકસંખ્યા ૧૬ પઢા ઉપર.
૧ “ર્ગદર્શ પ્રતિળે પ્રાસાથ મનોહર પાઠાન્તરે કીર્તિદાયક પ્રાસાદના કેણું પ્રમાણે પ્રતિકણું ઉપર પણ એક રંગ અને તિલક કરવાથી મનહર નામનો પ્રાસાદ બને છે. શૃંગ સંખ્યા-૪૫ અને તિલક-૪ કણે, ૮ પઢરે કુલ ૧૨.