________________
प्रासादमण्डने શિખર સોલા ભાગના વિસ્તારનું કરવું, કેણા ઉપર બે શંગ અને એક તિલક, પઢા ઉપર બે ઈંગ, ઉપર ત્રણ ભાગના પ્રત્યંગ, રથની ઉપર ત્રણ ઈંગ, ઉપરથની ઉપર બે બે ઇંગ, ભદ્રનંદીએ એક એક શગ, અને ભદ્રની ઉપર ચાર ઉશંગ ચઢાવવાં, પહેલું ઉરૂગ આઠ ભાગનું, બીજું છ ભાગનું, ત્રીજું ચાર ભાગનું અને શું બે ભાગનું કરવું, સત્તાણું ઈંગોવાળે અને સર્વ લક્ષણે વડે યુક્ત એવો વૃષભ નામને પ્રાસાદ ઈશ્વરને હમેશાં પ્રિય છે. ૧ થી ૪
શંગસંખ્યા-કેણે ૮, પ્રત્યંગ ૮, પઢરે ૧૬, રથ ઉપર ૨૪, ઉપરથે ૧૬, ભદ્રનંદીએ ૮, ભદ્દે ૧૬ અને એક શિખર, એવં કુલ ૯૭ ઈંગ તિલકસંખ્યા--જ કેણે.
૨૫ મેરૂ પ્રાસાદ–
છે .
DIET
, ,,
-
11
નામ)
कर्णे शङ्गत्रयं चैव एकोत्तरशताण्डकः । मेरुश्वापि समाख्यातः कर्तव्यश्च त्रिमूर्तिके ॥ ६५ ।।
રૂતિ કારઃ ૨૪in મેરૂ પ્રાસાદનું માન અને સ્વરૂપ વૃષભ પ્રાસાદની માફક જાણવું, ફેર એટલે કે- કેણા ઉપર બે ઈંગ અને એક તિલક છે. તેના બદલે ત્રણ ઈંગ ચઢાવવાં, એટલે એકસો એક ઇંગવાળે મેરુ પ્રાસાદ થાય છે. તે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીને માટે બનાવવું જોઈએ. તે ૬૫
શંગસંખ્યા-કેણે ૧૨, પ્રત્યંગ ૮, પઢરે ૧૬. રથે ૨૪, ઉપરથે ૧૬, ભદ્રનંદીએ ૮, ભદ્ર ૧૬ અને એક શિખર, એવું કુલ ૧૦૧.
મેરૂ પ્રદક્ષિણાનું ફલ– सर्वस्य हेममेरोश्च यत्पुण्यं त्रिप्रदक्षिणैः । कृते शैलेष्टकाभिश्च तत्पुण्याल्लभतेऽधिकम् ॥ ६६ ॥
સંપૂર્ણ સુવર્ણમય મેરૂની ત્રણ પ્રદક્ષિણા કરવાથી જે પુણ્ય થાય છે, તે પુણ્યથી પણ અધિક પુણ્ય પાષાણ અથવા ઈંટના બનેલા મેરૂપ્રાસાદની પ્રદક્ષિણ્યા કરવાથી થાય છે. તે ૬૬ છે.
જે ,
, જેના
ES
J
En to